ખંભાળિયાના રેલવે સ્ટેશન ખાતેથી બે દિવસ પૂર્વે મળી આવેલા અજાણ્યા મુક બધિર બાળક અંગે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન ચંદ્રશેખરભાઈ બુદ્ધભટ્ટી વિગેરે દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર બોય ખાતે રાખવામાં આવ્યા બાદ આ અંગે આ બાળકના વાલીની શોધખોળ આદરવામાં આવી હતી. જે અંતર્ગત સી.ડબલ્યુ.સી. તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા એકમના સ્ટાફની જહેમત બાદ 24 કલાકના સમયગાળામાં જ ઉપરોક્ત બાળકના પરિવારજનોને શોધી, આ બાળકનો કબજો તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાલાલા પંથકમાં બે ઇંચ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાનો માહોલ
May 09, 2025 11:55 AMભાવનગરમાં પાંચ શખસોએ કરી યુવાનની સરાજાહેર કરપીણ હત્યા
May 09, 2025 11:52 AMહળવદ રણકાંઠા વિસ્તારમાં માવઠાનો હાહાકાર કચ્છના નાના રણમાં મોટું નુકસાન: વળતરની માગ
May 09, 2025 11:47 AMઉપલેટામાં મામલતદાર દ્રારા ખનીજચોરો ઉ૫ર સર્જીકલ સ્ટ્રાઇક
May 09, 2025 11:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech