અભિનેત્રી શર્વરી વાઘે ગયા વર્ષે બંટી ઔર બબલી 2 થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં તે તેના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે.
શરવરી હંમેશા તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે.
શર્વરી વાઘે શનિવારે મુંબઈમાં આમિર ખાનની પુત્રી ઈરા ખાનના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં પણ હાજરી આપી હતી.
તેના લાખો ચાહકો શર્વરી વાઘની આ તસવીરો પર કોમેન્ટ કરતા જોવા મળે છે
ફોટામાં, શર્વરી વાઘ તેની પાતળી કમર અને કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
સ્મોકી મેકઅપ સાથે ખુલ્લા વાળમાં શર્વરી વાઘે આ સમયગાળા દરમિયાન ઘણા આકર્ષક પોઝ આપ્યા હતા.જેમાં તેને પોતાની કાતિલ અદાથી લોકોને દિવાના બનાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં આવતીકાલે આઠ કલાકનો વીજકાપ
May 17, 2025 11:44 AMજામનગરમાં ફ્લેટમાં એરકન્ડિશન મશીનમાં આગથી દોડધામ
May 17, 2025 11:41 AMજામનગરના બેડ ટોલનાકા પર ટોલ ટેક્સ મુદ્દે બોલાચાલી પછી ટ્રકચાલકને મારકુટ
May 17, 2025 11:36 AMશાહરૂખના ઘરે હીરા જડિત નવી નેમ પ્લેટ લાગી, જુઓ નેમ પ્લેટમાં શું લખાવ્યું ?
May 17, 2025 11:36 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech