પોરબંદરના કમલાબાગ પોલીસ દ્વારા ગુમ થયેલ એક મોટરસાયકલ શોધીને પરત આપવામાં આવ્યુ હતુ.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી ગુમ થયેલ વાહનનો સત્વરે શોધી કાઢી મૂળ માલિકને સોંપવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને પોરબંદર શહેરના મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.ની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.સી. કાનમીયાની રાહદારી હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત કમલાબાગ પોલીસ સ્ટાફે ગુમ થયેલ વાહન મુદામાલ મુળ માલિકને પરત કરેલ છે. જે મોટર સાયકલ જેની કિં. ા. ૧૫,૦૦૦નો મુદામાલ ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત સોંપવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓફિસમાં બોલાવી દુષ્કર્મના આરોપીની ધરપકડ સામે હાઇકોર્ટનો હંગામી સ્ટે
May 10, 2025 03:05 PMમિલકતોના દસ્તાવેજો રદ કરવાનો ટ્રસ્ટના નામે થયેલો દાવો નામંજૂર
May 10, 2025 03:03 PMભારત વિરુદ્ધ પ્રચાર ફેલાવવા બદલ ચાર બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલ બ્લોક
May 10, 2025 03:01 PMમિલકત વેરા વળતર યોજના:૧,૮૬,૪૫૯ કરદાતાઓએ ૧૧૭ કરોડ ભરપાઇ કર્યા
May 10, 2025 02:48 PMરાજકોટમાં દરરોજ ૩૮ આવશ્યક ચીજનાભાવનું મોનિટરિંગ કરવા કલેક્ટરનો આદેશ
May 10, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech