મૂળ જામનગર તાલુકાના જાંબુડા ગામના વતની અને બોલીવુડના કલાકાર એવા દિનેશ લાંબા એ મતદાન માટે ખાસ મુંબઈથી આવીને જાંબુડા ખાતેના તેના વતનના ગામે જઈ મતદાન કરીને મતદાનની જાગૃતિ દાખવી હતી. દિનેશ લાંબાએ મુંબઈની રંગભૂમિ પર સંખ્યાબંધ નાટકોમાં તેમજ ડઝન બંધ હિન્દી ફિલ્મો ઉપરાંત તામિલ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં મળી કુલ ૯૪ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે તેઓએ વ્યસ્તતા છતાં વતનમાં પહોંચીને મતદાન કરી મતદાનની જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાના હરિકુંડની દુર્દશાઃ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં...
May 20, 2024 11:03 AMકેનેડામાં દફનવિધિનો ખર્ચ ત્રીસ લાખ રૂપિયા, લોકો શબ મુકીની ચાલ્યા જાય છે
May 20, 2024 11:02 AMજામનગર:જામજોધપુરના વીરપુર ગામે ગઢવી સમાજના માતાજીના હવન પ્રસંગે થયો ડખો
May 20, 2024 11:00 AM૧૯૭૯માં પોતે લોર્ડ માઉન્ટબેટનને ઉડાવી દીધા હોવાનો ભૂતપૂર્વ કમાન્ડરનો ચોંકાવનારો દાવો
May 20, 2024 11:00 AMજામનગર લોહાણા મહાજનના પ્રમુખ તરીકે ભરત મોદી (સાબુવાળા) ની સવર્નિુમત્તે નિયુક્તિ
May 20, 2024 10:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech