જૂનાગઢમાં પોલીસ કચેરી સામે મોબાઈલમાં વરલી રમતા ઝડપાયો

  • May 09, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ડીવાયએસપી ઓફિસ સામેી વરલી મટકા રમાડતા એક યુવકને ૫,૫૬૦ ના મુદ્દા માલ સો પોલીસે ઝડપી કાર્યવાહી હા ધરી હતી 

જૂનાગઢમાં જુગારીયાઓને જાણે કે પોલીસનો ખોફ ન હોય તેમ ડીવાયએસપી ઓફિસ સામે અમૂલ પાર્લર ની પાછળ જ વરલી મટકા રમાડતા હોવાનું ખુલ્યું હતું અગાઉ પણ આજ સ્ળેી વરલી મટકા રમતા શખ્સોને ઝડપાયા હતા ત્યારે ગઈકાલે બપોરે ઇલિયાસ હબીબભાઈ શેખ નામના યુવકને મોબાઈલ ફોનમાં ઓનલાઇન લિંક મારફત કલ્યાણ પેઢીમાં વરલી મટકા નો આંક દેતા ઝડપી લીધો હતો પોલીસે યુવક પાસેી મોબાઈલ અને રોકડ મળી ૫,૫૬૦ ના મુદ્દા માલ સો ઝડપી કાર્યવાહી હા ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application