ખંભાળિયામાં રહેતા ભવ્યભાઈ ગોકાણીના દસ વર્ષના પુત્ર કેદાર ગોકાણીએ 11 માં વર્ષમાં પ્રવેશ કરતા તેના જન્મદિવસ નિમિત્તે જન્મ દિવસની ઉજવણી કોઈ મોટી પાર્ટી રાખીને કરવાના બદલે કેદાર તેમજ તેના માતા-પિતાની ઈચ્છા મુજબ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા આ બાળકની શાળા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિવિધ પ્રકારના 11 ઝાડના વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા અનોખી ઉજવણી કરી અને પ્રેરણારૂપ પ્રવૃત્તિ કરી હતી. આ સેવા પ્રવૃત્તિને શાળાના ફાધર તેમજ ઉપસ્થિત સૌ કોઈએ આવકારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech