ખંભાળિયાના અગ્રણીની જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં નિમણુંક
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ 2024ની નવી રચના થતા આ સમિતિમાં ખંભાળિયા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને ધમાકા સાપ્તાહિકના તંત્રી દિલીપસિંહ ચાવડાનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલીપસિંહ ચાવડા ઘણા વર્ષોથી ગ્રાહક સુરક્ષા મંડળની કામગીરી સુપેરે કરી રહ્યા છે. આ વરણી થતા હવે ગ્રાહકોના પ્રશ્નોને વધુ વેગ મળી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયરન વાગતાની સાથે જ શહેરમાં થશે બ્લેકઆઉટ
May 07, 2025 05:50 PMત્રીજા દિવસે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદથી પાણી ભરાયા
May 07, 2025 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech