સલાયામાં આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ખાતા ધારક અજીજાબેન ગુલામ ચંગડાનું પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ મૃત્યુ થતા તેમના પુત્રી આઇશાબેન ચંગડાને બે લાખના સહાયનું વિતરણ SBI ના પરાક્રમસિંહ , ગ્રામીણ બેંક મેનેજર બિપિનભાઈ , લિજ્જત પાપડના સંચાલિકા ઘીરજબેન , સલાયા મરીન પોલિસ સ્ટેશનના હસમુખભાઈ , શહેર ભાજપના હોદેદારો લાલજીભાઈ ભુવા , સુમિતભાઈ લાલ, ખ્યાતિબેન કિરતસાતા , મુસ્લિમ જમાતના પ્રમુખ સલીમ ભગાડ , સોડસલાના સરપંચ ભીખુભા ઝાલા , સામાજિક કાર્યકર કિરીટભાઈ કવૈયા સહિતના આગેવાનોની હાજરીમાં ચેકનું વિતરણ કરેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMહોશિયારપુરના પહાડી વિસ્તારમાં મિસાઈલ મળી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી
May 09, 2025 01:13 PMઇન્ડિયન નેવીએ કરાચી બંદરને ફૂંકી માર્યું, INS વિક્રાંતની જુઓ ધણધણાટી
May 09, 2025 01:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech