કોલેજોમાં પ્રવેશ મેળવતા પ્રથમ વર્ષના વિધાર્થીઓને . ૮,૦૦૦નુ ટેબલેટ માત્ર . ૧,૦૦૦ ના ટોકન ભાવે આપવાની ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગની યોજનામાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ૧૨૮ ટેબલેટના હિસાબનો ટાગામેળ મળતો ન હોવાની ઉઠેલી ફરિયાદ પછી કાર્યકારી કુલપતિ કમલસિહ ડોડીયાએ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સાહમાં આ સંદર્ભે તપાસના આદેશ કર્યા હતા. બે ત્રણ દિવસમાં જ અહેવાલ આવી જશે તેવી વાતો હતી પરંતુ આ તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ આ કોભાંડ માત્ર ૧૨૮ ટેબલેટ પૂરતું ન હોવાની અને વ્યાપક પ્રમાણમાં ગરબડ ગોટાળા થયા હોવાનું ખુલી રહ્યું છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ યુનિવર્સિટીએ આ સંદર્ભે જુદી જુદી કોલેજોના સંચાલકોને એક પરિપત્ર પાઠવીને ચાર વર્ષના તમારી કોલેજ મારફત કયા વિધાર્થીને ટેબ્લેટ ફાળવ્યા? તેનું લીસ્ટ અને સીરીયલ નંબર સહિતની વિગતો માંગી છે.
ઇન્ચાર્જ કુલપતિ કમલસિંહ ડોડીયાએ આ સમગ્ર પ્રકરણની તપાસ શારીરિક શિક્ષણ વિભાગના અધિકારી અને ઓડિટ વિભાગના અધિકારીને સોપી છે.
ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ આધુનિક જમાનાની માંગને અનુપ ટેકનોલોજીમય બને અને ડિજિટલ બેન્કિંગ તથા ડિજિટલ એયુકેશનથી વાકેફ થાય તે માટે આ
(અનુ. નવમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલમાં રાષ્ટ્ર માટે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
May 12, 2025 06:59 PMઆજથી દેશભરના ૩૨ એરપોર્ટ ખૂલ્યા, જામનગર એરપોર્ટ ડિરેક્ટરે વિગતો આપી
May 12, 2025 06:56 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech