જામનગર હવાઈચોક પાસે આવેલ શ્રી હજારેશ્ર્વર મહાદેવમાં બીરાજતા શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે તા.7-12-2024થી તા.27-12-2024 સુધી વ્રત ઉત્સવ ઉજવાશે. ભાવિક ભકતોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વ્રતધારી બહેનોને દોરા આપવામાં આવશે.
ઉત્સવ દરમ્યાન જે ભાવિક ભકતોએ ભેટ/પ્રસાદ કંઈપણ આપવાની ઈચ્છા હોય તો મંદિરે સંપર્ક કરવા જણાવાયું છે. તા.27-12-2024ના રોજ વ્રત પૂર્ણાહુતિ પ્રસંગે અન્નકોટના દર્શન રાખેલ છે. સમય સવારે 10 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી રાખેલ છે. તો દર્શનનો લાભ લેવા શ્રી હજારેશ્ર્વર મહાદેવ મંદિર, હવાઈ ચોક જામનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech