જૂનાગઢમાં યુવક પર ચાર શખસોનોે હુમલો

  • May 09, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં થોડા દિવસો પહેલા યુવકે આપેલી ગાળ નો ખાર રાખી છરી બાજી તા પાઇપ વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યાનો બનાવ નોંધાયો છે. આ અંગે બી ડિવિઝન માંથી  પ્રાપ્ત વિગત મુજબ ગુલિસ્તાન સોસાયટી પાસે રહેતા સમીરભાઈ નાગોરી તેના મિત્ર સો મોટર સાયકલ પર જતા હતા તે દરમિયાન રાજપાલ ધાંધલે સમીરભાઈ ને ફોન કરી ઝાંઝરડા ચોકડી ડીલક્ષ પાન પાસે બોલાવ્યા હતા સમીરભાઈ તેના મિત્ર સો ત્યાં જ હતા રાજદીપ ધાંધલ નામના યુવકે સમીરભાઈ ને તે મને થોડા દિવસો પહેલા ગાળો કેમ આપેલ તેમ કહી છરીનો છરકો મારેલ તેમજ માામાં પાઇપ વડે હુમલો કરી તેની સો આવેલ મઢુલી ચા વાળા રાજુ અને ફેનીલ પટેલે પણ માર મારી ઇજાગ્રસ્ત કરી યેલ હુમલા માં મોબાઈલ ફોન પણ તોડી નુકસાન કર્યા મામલે ચાર શખ્સો સામે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હા ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application