ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં એક ભયાનક બસ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ એક બસ કાબૂ ગુમાવીને 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટના પૌડીમાં કેન્દ્રીય વિદ્યાલય તરફ જતા માર્ગ પર બની હતી. બસ દહલચોરી તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહતકાર્યની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોની સંખ્યા
આ અકસ્માતમાં કુલ પાંચ લોકોના મોત થયા છે. ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMહોશિયારપુરના પહાડી વિસ્તારમાં મિસાઈલ મળી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી
May 09, 2025 01:13 PMઇન્ડિયન નેવીએ કરાચી બંદરને ફૂંકી માર્યું, INS વિક્રાંતની જુઓ ધણધણાટી
May 09, 2025 01:09 PMઈન્ડિયન આર્મીએ પિનાકા રોકેટ સિ-સ્ટમનો ઉપયોગ કરીને પાકિસ્તાન પર મોટા પાયે હુમલો કર્યો
May 09, 2025 01:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech