ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગર અને જૂનાગઢની સપ્તક કલા સંસ દ્વારા અલગારી અને મસ્ત મિજાજી કવિ શ્યામ સાધુ ના જીવન કવન આધારિત સ્મૃતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રમ ચરણમાં આયોજક જીતુભાઈ ભીંડી, જય કિશનભાઇ દેવાણી, ડો ચેતનાબેન પાણેરી, શ્યામ સાધુના પુત્ર હસમુખભાઈ સાધુ, મયુરભાઈ રાવલ ,મહેન્દ્રસિંહ પઢિયાર, વિપુલ ત્રિવેદી દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો હતો.
બીજા ચરણમાં કવિ શ્યામ સાધુના જીવન કવન વિશે પ્રો કવિ રમેશ મહેતાએ વક્તવ્ય આપ્યું હતું તેમ જ ગઝલ ગાયક પિયુષ દવે, નીરુ દવે, ખુશાલી બક્ષી, દવે તેમજ સંગીત ગુરુ વિપુલ ત્રિવેદી આ માર્ગદર્શન હેઠળ યુવા કલાકારો ધ્વનિત ત્રિવેદી, મર્મજ્ઞા ખારોડ, લબધીભટ્ટ, અવધ પટેલ, હિંડોચા દ્વારા ગઝલ ગાયન કરવામાં આવ્યું હતું જેનું સંચાલન ગાયક રાજુભાઈ ભટ્ટ દ્વારા કરાયું હતું.
કાર્યક્રમના ત્રીજા ચરણમાં નામાંકિત કવિ મહેન્દ્રસિંહ પઢિયાર, રમેશભાઈ મહેતા, જયંત કોરડીયા કેવલ, રાજેન્દ્ર ભટ્ટ, કમલેશ જેઠવા અમર, અનિલ સવસાણી દ્વારા કવિ શ્યામ સાધુ રચિત રચનાઓ અને કવિની રચનાનું પઠન કરવામાં આવ્યું હતું જેનું સંચાલન મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરાયું હતું.
કાર્યક્રમના ચોા ચરણમાં કલાકારો વિપુલ ત્રિવેદી દ્વારા શ્યામ સાધુ ની ગઝલના ગાયની શ્રોતાઓ રંગે રંગાયા હતા. સર્વે કલાકારો સો વાદ્ય સંગીતમાં અજીતસિંહ પરમાર તબલા, ગૌરવ ભટ્ટી વાયોલીન, સુરી નફીસ દરોગા કીબોર્ડ, જયદત દવે ઓક્ટોપેડ, આદિત્ય ત્રિવેદી ઢોલક દ્વારા શ્રોતાઓને ડોલાવ્યા હતા. કાર્યક્રમમાં જીતુભાઇ દ્વારકાવાળા, હેમંતભાઈ નાણાવટી સહિતના ઉપસ્તિ રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech