વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે આજે પુન: પીવાના પાણીની માંગ પારાયણ સર્જાઈ હતી. જેમાં ગ્રામજનો ફરી એકવાર રોડ પર ઉતરી આવી વાંકાનેર-જડેશ્ર્વર મુખ્ય માર્ગ બંધ કરી દેતાં ચકકાજામ થયો હતો. જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. જેમાં પોલીસની સમજાવટથી બે કલાકે ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની મહિલાઓ દ્વારા થોડા દિવસ પહેલા પીવાના પાણી પ્રશ્ર્ને બેડા સાથે રોડ પર ઉતરી આવી ચકકાજામ કર્યો હતો. જે બાદ પણ તેની સમસ્યા હલ ન થતાં આજે પુન: ગ્રામજનો ફરી આજ રસ્તે ચાલી ચકકાજામ કર્યો હતો. જેમાં પોલીસ ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી જઈ સીપીઆઈ વી.પી.ગોલની સમજાવટ બાદ બે કલાકની મથામણના અંતે ચકકાજામ દુર કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રતનબાઇની મસ્જિદ પર ઓપરેશન સિંદૂરના બેનર લગાવવામાં આવ્યા
May 09, 2025 11:31 AMચલાલાના નાની ગરમલી નજીક ટ્રેલરમાં લઇ જવાતો 719 બોટલ દારૂ સાથે ચાલક ઝડપાયો
May 09, 2025 11:27 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક સ્થળોએ કમોસમી વરસાદી ઝાપટા
May 09, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech