ધુળેટી નજીક છે ત્યારે ગઇ રાત્રે લોકોએ દિવાળીની ઉજવણીનો અહેસાસ કર્યો હતો, કારણ કે ચેમ્પીયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની ભવ્ય જીત થયા બાદ જે જશ્ન મનાવવામાં આવ્યો હતો, જે આતશબાજીઓ થઇ હતી તે યાદગાર બની રહી હતી, મેચના પ્રારંભથી ભારતની મજબુત પકડ રહી હતી, ઓપનીંગ જોડીની સારી પાર્ટનરશીપ બાદ ત્રણ વિકેટ પડી જતાં થોડી ઉત્તેજના છવાઇ હતી, પરંતુ ભારતીય બેટધરોએ મકકમતાપૂર્વક ટાર્ગેટ હાંસલ કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. દેશભરમાં ઉજવણી થઇ હતી અને જામનગરના હવાઇચોક ખાતે સેંકડો લોકો એકઠાં થઇને જીતનો જશ્ન મનાવ્યો હતો. અન્ય વિસ્તારમાં પણ દિવાળી જેવી આતશબાજી થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMહોશિયારપુરના પહાડી વિસ્તારમાં મિસાઈલ મળી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી
May 09, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech