બાલંભા ખાતે નિર્મળદાસ મંદિર જોડીયા નાકાથી ગણપતિ દાદા મોરિયાના ગગન ભેદી નારાઓ સાથે ગણપતિ મૂર્તિ નું બાલંભા ગજાનંદ મિત્ર મંડળ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું વિશાળ શોભાયાત્રા સાથે વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા શણગારેલા ટેકટર માં કાઢવામાં આવેલ હતી અને ગામમાં દાંડીયારાસ અને ડીજેના સથવારે દાંડીયારાસ સાથે વાજતે ગાજતે કાઢવામાં આવેલ હતી અને ગણપતિનું સ્થાપન કાળીપાટના કે વિશાળ મંડપના સુશોભનમાં ગણપતિ દાદા મોરિયાના નારાઓ સાથે સ્થાપન કરવામાં આવેલ, આ શોભાયાત્રા સાથે દાંડીયારાસ વાજતે-ગાજતે અને ગજાનંદ મિત્ર મંડળના નાચ સાથે સ્થાપન કરવામાં આવેલ, તો આ ધાર્મિક પ્રસંગે ભાવિક ભક્તજનોએ ગણપતિ બાપા મોરિયાના નારાઓ સાથે ગણપતિ બાપાનું શાસ્ત્રોક વિધિથી સ્થાપન કરવામાં આવેલ, ઉપરોક્ત કાર્યક્રમમાં દરરોજ રાત્રે દાંડીયા-રાસ, ધુન-ભજનોના પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ છે, તો ભક્તજનો એ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ગજાનંદ મિત્ર મંડળ આવકારે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech