ભારત સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા સાહેબ એ રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી તેમજ પુ.જલારામ બાપાના વીરપુર મંદિર ખાતે દર્શન કર્યા. જેમાં લોકલાડીલા ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લ ા પંચાયતના પૂર્વ સદસ્ય જનકભાઈ ડોબરીયા, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, વીરપુર ગામના સર્વ સમાજના પ્રમુખો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનીઓની માફી માંગતા યુઝર્સ ભડક્યા
May 11, 2025 04:18 PM'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ, વાયુસેનાએ ટ્વિટ કરી આપ્યું નિવેદન
May 11, 2025 12:59 PMયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech