ગુજરાત સરકારે પાલ યુનિવર્સિટીને સેન્ટર ઓફ એકસલન્સ (સીઓઇ)નો દરો આપ્યો છે, જે યુનિવર્સિટીને રાયના સૌથી પ્રતિિ ત અને પ્રમુખ સંસ્થાનો પૈકીના એક તરીકે પ્રસ્થાપિત કરે છે. સેન્ટર ઓફ એકસલન્સ એ ગુજરાત સરકારની એક પહેલ છે, જે રાયમાં શિક્ષણના વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરવાની સાથે–સાથે ગુણવત્તાયુકત શિક્ષણ, ઇનોવેશન અને સંશોધન પ્રદાન કરવામાં નોંધપાત્ર પ્રગતી કરનાર સંસ્થાનોને ઉચ્ચ દરો આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
પાલ યુનિવર્સિટી શિક્ષણ માટે ઝડપથી વિકાસ સાધતું કેન્દ્ર છે, જેણે ઇન્ડસ્ટ્રીને અનુપ, પ્લેસમેન્ટ, રિસર્ચ અને ઇનોવેશન ગ્રાન્ટ, વૈશ્વિક સહયોગ વગેરે જેવાં શૈક્ષણિક પ્રયાસો દ્રારા ગુજરાત અને ભારત માટે ઉત્કૃષ્ટ્રતાના પ્રયાસો કયા છે. આ દરો યુનિવર્સિટીના વિધાર્થીઓ અને ફેકલ્ટીના સદસ્યો બંન્નેને નોંધપાત્ર લાભ પ્રદાન કરશે કારણકે તે સંસ્થાનની પ્રતિ ા અને વિશ્વસનીયતામાં વધારો કરશે, ઇન્ડસ્ટ્રી અને સરકારી સહયોગ માટે તકોનું સર્જન કરશે, જેનાથી રિયલ–વલ્ર્ડ પ્રોજેકટસ અને ઇન્ટર્નશીપ માટેનો માર્ગ મોકળો બનશે તેમજ પ્લેસમેન્ટની વધુ ઉવળ સંભાવનાઓ સુનિશ્ચિત કરશે.
મૂલ્યાંકનના ભાગપે નિષ્ણાંતોની એક કમીટીએ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ, વિધાર્થીઓનો બેઝ, શિક્ષણમાં ગુણવત્તા, સંશોધન, ફેકલ્ટી બેઝ, ગવર્નન્સ, ઇનોવેશન વગેરે જેવાં મહત્વપૂર્ણ પાસાઓ દ્રારા યુનિ.નું મૂલ્યાંકન કયુ હતું. આ તમામ પરિબળોને લયમાં રાખતાં યુનિવર્સિટીને સેન્ટર ઓફ એકસલન્સનો દરો અપાયો છે, જે શિક્ષણમાં સર્વેાચ્ચ ગુણવત્તા ઓફર કરવાના યુનિ.ના પ્રયાસોને દર્શાવે છે.
પાલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડો. ગિતિકા પટેલે જણાવ્યું હતું કે, સેન્ટર ઓફ એકસલન્સનો દરો મળવો પાલ યુનિવર્સિટી માટે ખરેખર મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે કારણકે રાય સરકાર દ્રારા અપાયેલો આ દરો યુનિવર્સિટીને રાયના ટોચના સંસ્થાનો પૈકીના એક બનાવે છે. તે શૈક્ષણિક પ્રયાસોમાં ગુણવત્તાના સર્વેાચ્ચ ધોરણો ઓફર કરવાની અમારી કટીબદ્ધતાને પણ દર્શાવે છે તેમજ શિક્ષણ, સંશોધન, ઇનોવેશન, પ્લેસમેન્ટના પ્રયાસોને વધુ મજબૂત કરવામાં મદદપ બનશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-દ્વારકા જિલ્લામાં માવઠાની માર: પાકને નુકશાનની ભીતિ
May 06, 2025 01:38 PMઆતંકવાદ સામેની લડાઇમાં તમામ સનાતનીઓ એક થાય: પૂ.શંકરાચાર્યજી
May 06, 2025 01:36 PMક્રેડીટ બુલ્સ કૌભાંડમાં જામનગર મહાનગરપાલીકાના એક પદાધિકારીના બે કરોડ ફસાયા.....?
May 06, 2025 01:23 PMલાલપુરમાં ૫૨.૪૬ લાખના શરાબના જથ્થા પર બુલડોઝર
May 06, 2025 01:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech