કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લ ામાં ખનીજ ચોરો પર ઘોંસ બોલાવાઈ રહી છે, ત્યારે ગીરગઢડા મામલતદાર કચેરીના સ્ટાફ દ્રારા ગીર ગઢડા તાલુકાનાં બેડિયા ગામેથી મંજૂરી–પાસ પરમીટ વગર ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં શખસોેને ઝડપી પાડાં હતાં.
બેડીયા ગામને અડીને આવેલ દેસુરભાઇ ભેડાની માલિકીનાં સર્વે નં.૪૮માંથી કોઇ ૫ણ પ્રકારની લીઝ રોયલ્ટીની મંજૂરી–પાસ ૫રમીટ વગર ગેરકાયદેસર રીતે જે.સી.બી.તથા બે ટ્રેકટર દ્રારા હાર્ડ મોરમ ખનીજનું ખનન તથા વહન થતું હોવાનું જણાયું હતું.
ગીરગઢડા મામલતદાર કચેરીના સ્ટાફ દ્રારા રેડ કરતાં જે.સી.બી.–ટ્રેકટરથી ગેરકાયદેસર ખનીજ ચોરીમાં હાર્ડ મોરમ ભરેલાં ટ્રેકટર નં.જીજે–૧૩એમ–૪૬૩૬) માલિક શામજી ડાયાભાઇ વાણીયા તથા અન્ય ટ્રેકટર નં.જીજે–૧૪–ઇ–૯૮૨૪ના માલીક નાગજી ડાયાભાઇ વાણીયાને ૫કડી વાહનો જ કરવામાં આવ્યાં હતાં. આ રેઈડ દરમિયાન જે.સી.બી.નો ડ્રાઇવર ચાવી લઇ જે.સી.બી.સ્થળ પર જ મુકી ફરાર થયો હતો. જેથી અન્ય ડ્રાઇવરની વ્યવસ્થા કરી, આ જે.સી.બી. કબજે લેવામાં આવ્યું છે. આગળની કાર્યવાહી કરતા વહીવટી તત્રં દ્રારા આ જે.સી.બી.નાં માલીક–ઓ૫રેટરને બ હાજર થવા સમન્સ પાઠવવામાં આવશે, તેમજ આ કામે ખનીજ ચોરીમાં ઉ૫યોગમાં લેવાયેલ બન્ને ટ્રેકટર–વાહનો જ કરી, જથ્થો સીઝ કરી આ અંગે ભુસ્તર શાક્રીશ્રી, ખાણ ખનીજ ખાતા દ્રારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં છ દિવસ પહેલા થયેલ મારામારીમાં ક્રોસ ફરિયાદ નોંધાઇ
May 07, 2025 01:16 PMરાણાવાવમાં વિદેશી દાના ૩૩૬ પાઉચ ભરેલો ટ્રક ઝડપાયો
May 07, 2025 01:14 PMમાધવપુર પંથકમાં ૧ લાખ ૪૧ હજારના છ મોબાઇલ પોલીસે શોધી આપ્યા
May 07, 2025 01:13 PMબળેજ સહિતના ઘેડપંથકમાં વરસ્યો કમોસમી વરસાદ
May 07, 2025 01:11 PMપોરબંદરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
May 07, 2025 01:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech