તળાજા તાલુકાના દિહોર ગામ નજીક વરલ રોડ પર મામસી ગામના સીમાડે સિંગલ પટ્ટી રોડ પર અલંગ તરફ જતા પીકઅપ વાહનને અકસ્માત નડતા પલટી મારી ગયું હતું. રોડ ઉપર આવેલી કડને કારણે અકસ્માત સર્જાયો હતો. દિહોર થી વરલ સુધીનો રોડ વર્ષોથી સિંગલ પટ્ટી છે આ રોડ ઉપર પુષ્કળ ટ્રાફિક હોવા છતાં રોડને ડબલ પટ્ટી કરવામાં તંત્રની આળસ ઊડીને આંખે વળગે છે ડબલ પટ્ટી તો ઠીક આ રસ્તો હવે સિંગલ પટ્ટી જેવો પણ રહ્યો નથી એમાં પણ રોડની બંને સાઈડ ઊંડી કડ અને ખાઈને કારણે ઘણી વખત અકસ્માત સર્જાય છે. આ રીતે મેટાડોરને અકસ્માત નડતા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત થાય એ પહેલા આ રોડને નવો બનાવવાની ખાસ જરૂરીયાત ઉભી થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૦૭ મે,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
May 06, 2025 05:50 PMઉનાળામાં આ રીતે સ્ટોર કરો મખાના, લાંબા સમય સુધી નહીં બગડે
May 06, 2025 05:02 PMભૂખ અને સ્વાદ બંને સંતોષશે મસાલેદાર જલાજીરા, જલ્દી નોટ કરી લો સ્ટ્રીટ સ્ટાઇલ રેસીપી
May 06, 2025 04:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech