પોરબંદરમાં નવી વિમાની સેવા પુન: શ થઇ છે ત્યારે તેની સાથોસાથ પોરબંદરને ફાળવાયેલ અદ્યતન ફાયર ફાઇટરને પણ કાર્યરત કરવામાં આવ્યુ હતુ.
અન્ય તમામ એરપોર્ટની જેમ પોરબંદરને પણ સાડા છ કરોડ પિયાનું અદ્યતન ફાયર ફાઇટર સરકારે ફાળવ્યુ હતુ પરંતુ વિમાની સેવા બંધ હોવાથી તેને કાર્યરત કરી શકાયુ ન હતુ પરંતુ શનિવારે જ્યારે વિમાની સેવા શ થઇ ત્યારે આ ફાયરફાઇટરનો ઉપયોગ શ કરવામાં આવ્યો હતો. એરપોર્ટના અધિકારીએ જણાવ્યુ હતું કે અંદાજે સાડા છ કરોડ પિયાનું આ ફાયર ફાઇટર સરકાર દ્વારા દુબઇથી આયાત કરવામાં આવ્યુ છે અને તે પોરબંદરના એરપોર્ટ ઉપર કાર્યરત રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech