અત્રે યાદ રહે "રેલમદદ" એપ પ્લેટ ફોર્મ ઉપર દૈનિક ધોરણે પ્રાપ્ત થતી વિવિધ જાહેર ફરિયાદોનું વિવિધ સ્તરે વરિષ્ઠ રેલવે અધિકારીઓ દ્વારા તેનું નજીકથી નિરીક્ષણ કરીને સતત પ્રયાસોના પરિણામે રાજકોટ ડિવિઝન ફરિયાદોનું ઝડપી નિવારણ કરવામાં સક્ષમ બન્યું છે, જેમાં વર્ષ 2024-25 માટે જાહેર ફરિયાદોના નિવારણમાં પશ્ચિમ રેલવેના તમામ ડિવિઝનોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે આ સિદ્ધિ બદલ એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર કૌશલ કુમાર ચૌબે, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના, ડિવિઝનલ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર (જાહેર ફરિયાદ) વિકાસ અધિયારુ અને રેલમદદ રાજકોટની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા અને ભવિષ્યમાં પણ આ જ ગતિ જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યો હતા.
"રેલમદદ" એપ
ઉતારૂઓ "રેલ મદદ" એપ ડાઉનલોડ કરી તેમાં ઉપલબ્ધ વિવિધ માધ્યમો દ્વારા તેમની ફરિયાદો નોંધાવી/ નોંધણી કરાવી શકે છે, જેમ કે સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ, હેલ્પલાઇન નંબર ૧૩૯, સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (સીપીજીઆરએએમએસ), મોબાઇલ એપ, વેબ, એસએમએસ, ઈ-મેલ વગેરેનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના મોટરકાર પ્રકારના વાહનો માટેની જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકાશે
May 08, 2025 11:58 AM૧૨૫ કરોડનું બજેટ, ૨૫ એકરમાં શૂટિંગ..:'કાંતારા: ચેપ્ટર 1' તોડશે અનેક રેકોર્ડ
May 08, 2025 11:48 AMટ્વિંકલ ખન્નાએ લગ્ન માટે હા પાડતા પહેલા અક્ષયના 56 મેડિકલ ટેસ્ટ કરાવ્યા
May 08, 2025 11:46 AMરણવીર સિંહે માતા બનવાનો નિર્ણય દીપિકા પર છોડ્યો હતો
May 08, 2025 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech