૫,૦૦૦ ના ૩૦ ટકા લેખે ૨૦,૦૦૦ રાક્ષસી વ્યાજ વસુલી પછી મારી નાંખવાની ધમકી આપી
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતો અને રીક્ષા ડ્રાઇવિંગ કરતો જીગ્નેશ હરિભાઈ દસાડિયા નામનો રીક્ષા ચાલક જામનગરના નાનકપુરી વિસ્તારમાં રહેતા મોહિત સુભાષભાઈ નંદા નામનો શખ્સ જંગલમાં ફસાયો છે, અને તેણે વ્યાજખોર સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી જીગ્નેશ દસડીયાએ આરોપી મોહિત સુભાષભાઈ નંદા પાસેથી માસિક ૩૦ ના વ્યાજે લીધા હતા, અને તેની સિક્યુરિટીમાં બે ચેક લખાવી લીધા હતા, ઉપરોક્ત રકમનું રાક્ષસી વ્યાજ ગણીને ૨૦ હજાર રૂપિયા ચૂકવી દીધા છતાં આરોપી દ્વારા વધુ મુદ્દલાને વ્યાજની રકમની માંગણી ના ચેક રિટર્ન કરાવી લઇ ફરિયાદ નોંધાવી હતી. જે સમગ્ર બનાવના અનુસંધાને સીટી એ. ડિવિઝન પોલીસે રીક્ષા ચાલક જીગ્નેશ ની ફરિયાદના આધારે મોહિતના સામે ગેરકાયદે નાણા દેવદાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
May 14, 2025 02:40 PMનડિયાદ ખાતે સેલેબ્રલ પાલ્સી ખેલાડીઓ માટે યોજાયો સ્પેશિયલ ખેલ મહાકુંભ
May 14, 2025 02:39 PMપોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ૧૩ શખ્શો ઝડપાયા
May 14, 2025 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech