સર્વેશ્વર ચોક વોંકળાના કામે યાજ્ઞિક રોડ બધં કર્યા બાદ હવે ડે એન્ડ નાઇટ ડબલ શિટમાં કામ શ કરાયું છે, વોકળાનું વહેણ ડાયવર્ટ કરીને યાજ્ઞિક રોડ નીચે ૧૫ ફટની ઐંડાઇ સુધીનું ખોદકામ કરવામાં આવ્યું છે, હવે બોકસ કલ્વર્ટ અને વોલ ત્યારબાદ સ્લેબનું કામ શ થશે.
મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, સર્વેશ્વર ચોક વોંકળાનું વહેણ ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે, હાલ કોમ્પ્લેકસ નીચેથી વોંકળો નીકળે છે તે હવે કોમ્પ્લેકસની બાજુમાંથી પસાર થશે. હાલ યાજ્ઞિક રોડ બધં કરીને ડાયવર્ઝન અપાઇ ગયું હોય હવે ડે એન્ડ નાઈટ ડબલ શિટમાં બે અલગ અલગ કોન્ટ્રાકટર એજન્સીઓ દ્રારા કામ કરવામાં આવી રહ્યું છે તેથી કામની ઝડપમાં વધારો થયો છે.
ઇજનેરી વર્તુળોએ જણાવ્યું હતું કે યાજ્ઞિક રોડ ઉપર ૪.૫ મીટર (૧૫ ફટ) ઉંડો ખાડો ખોદવામાં આવ્યો છે અને તેમાં સ્લેબ ભર્યા બાદ વોંકળાના વોટર વેની ઉંડાઈ લડ લેવલ મુજબ ૩.૭૫ મીટર (૧૨.૩૦ ફટ) જેટલી રહેશે. ચોમાસા પૂર્વે કામ પૂર્ણ કરવાની ગણતરી મુજબ કામગીરી ચાલી રહી છે તેથી ડબલ શિટ શ કરાઇ છે અને જર પડે કોન્ટ્રાકટરને મેન પાવર વધારવા પણ તાકિદ કરાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર નજીક જીરાના કારખાનામાં મશીનની ટાંકી પરથી પડી જતા યુવાનનું મોત
May 09, 2025 12:49 PMજામજોધપુરમાં બિમારીથી કંટાળી વેપારી યુવાને જીવાદોરી ટુંકાવી
May 09, 2025 12:46 PMજામનગર એસપીની અઘ્યક્ષતામાં ૫૩ લાખ ડ્રગ્સ મુદામાલનો નાશ
May 09, 2025 12:40 PMસાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 12 આતંકવાદીને BSFએ ઠાર માર્યા
May 09, 2025 12:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech