ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી સરકારી શાળા પી.એમ. શ્રી વાઘેરવાસ તાલુકા શાળા ખાતે ગઈકાલે શુક્રવારે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શાળાના ગણિત, વિજ્ઞાન શિક્ષક અનુપભાઈ મેહતા અને શાળા સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે કરવામાં આવેલા આ વિશિષ્ટ વિજ્ઞાન પ્રદર્શનમાં 51 જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાનના પ્રયોગો રજૂ કરાયા હતા. જેનો મુખ્ય હેતુ અંધશ્રદ્ધા દુર થાય અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હતો.
આ આયોજનમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. જે બદલ તમામને પ્રોત્સાહિત કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech