નીલકંઠ સિનેમા પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા છ શખસોને પોલીસે ઝડપી લઇ તેની પાસેથી રોકડ રૂ.6690 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે નિકલંઠ સિનેમા પાસે ખેતલાઆપા ટી સ્ટોલ નજીક જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતાં.જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં ચંદુ વજુભાઇ કોટક,જીતુ ચુનીભાઇ ગૌસ્વામી,અબ્દુલ ઇસ્માઇલભાઇ ડેલા,લાભુ ડાયાભાઇ ખુંગલા,હિતેશ દલસુખભાઇ ઉમરાણીયા અને દિનેશ શાંતિલાલ માખેચાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ.6690 કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલ્યાણપુર નજીક હિટ એન્ડ રનના બનાવમાં કારની ઠોકરે પરપ્રાંતિય બાળાનું કરુણ મોત
May 18, 2024 10:48 AMખંભાળિયા નજીક ટ્રકની અડફેટે મોટરકાર: મહિલાને ઈજા
May 18, 2024 10:44 AMઆજે આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી જરૂરી
May 18, 2024 10:43 AMબેટ-દ્વારકા અને દ્વારકામાં ટ્રસ્ટોની જમીન પર મિલ્કતો ખડકી કમાણી કરવાનું કારસ્તાન
May 18, 2024 10:41 AMખાટી ખાટી આમલી સ્વાસ્થ્ય માટે છે ગુણકારી, આ રીતે કરવો ઉપયોગ
May 17, 2024 11:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech