ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે અને દરિયા કિનારાના શહેરોમાં પણ સુરજદાદા લાલઘુમ બનીને અગનવર્ષા કરી રહ્યા છે.ત્યારે પોરબંદર શહેરના સાંદિપની શ્રીહરિ મંદિર ઉપર સવારે ઉગતા સુર્યની લેવાયેલી આ તસ્વીરમાં સુરજદાદા પોતાના કિરણો મંદિરના શિખરો ઉપર પાથરી પ્રસરાવી, ફેલાવી રહ્યા છે અને સવારથી જ ચોતરફ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે,ત્યારે સાંદિપનીના પટાંગણમાં છવાયેલી હરિયાળીને લીધે થોડી ઠંડક અનુભવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech