રણવીર-ક્યારાની આ ફિલ્મ વિષે ચાહકો અત્યારથી જ ઉત્સાહિત
ફરહાન અખ્તરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ડોન-3ની જાહેરાત ગયા વર્ષે ઓગસ્ટમાં થઈ હતી. ત્યારથી જ દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ફિલ્મની મુખ્ય પાત્ર તરીકે કિયારા અડવાણીને લેવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ ફિલ્મને લઈને નવી અપડેટ સામે આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મની શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2025ના ફેબ્રુઆરી મહિનામાં થશે. જણાવવામાં આવી રહ્યું છે કે આફ ફિલ્મનું લોકેશન શોધવા ફરહાન હાલ લંડનમાં છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હાલ ફરહાન અભિનેતા તરીકેની પોતાની ફિલ્મો પુરૂ કરશે. ત્યાર બાદ તે ડોન-3 પર કામ શરૂ કરશે.
ડોન-3 આ સુપરહિટ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. તેનો પહેલો ભાગ 2006માં રિલીઝ થયો હતો. જેમાં શાહરૂખ ખાનની સાથે પ્રિયંકા ચોપડા, અર્જૂન રામપાલ મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા. તેના બાદ 2011માં તેની સીક્વલ આવી હતી.
દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. ત્યાં જ હવે તેના ત્રીજા ભાગમાં રણવીર સિંહને મુખ્ય અભિનેતાના રૂપમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો રણવીર સિંહન જલ્દી જ અજય દેવગણ અભિનીત સિંઘમ અગેનમાં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅહી પક્ષી ઘરમાં પક્ષીઓની આવી રીતે રાખવામાં આવી રહી છે સાર સંભાળ!
May 18, 2024 11:56 AMજૂનાગઢ: જવેલર્સનો મેનેજર ૯૧ લાખનું સોનું ઓળવી ગયો
May 18, 2024 11:25 AMજામનગર: કાળઝાળ ગરમીમાં ગ્રેઇન માર્કેટના મજૂરોની હાલત જાણો
May 18, 2024 11:22 AMકેશોદમાં અસહ્ય વેરા મામલે હિતરક્ષક સમિતિ દ્વારા ભૂખ હડતાલ
May 18, 2024 11:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech