હળવદ પંથકમાં છેલ્લ ા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થા કથેળીગયેલી હાલતમાં હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે ત્યારે હળવદ પંથકમાં તસ્કરો ખુલ્લ ેઆમ ચોરીને અંજામ આપી રહ્યા છે છતાં પણ હળવદ પોલીસ મુકપ્રેક્ષ બનીને તમાશો જોઈ રહી છે તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે.. હળવદમાં થોડા સમય પહેલા જ એકીસાથે આઠ મકાનના તાળા તૂટા હતા જેની સાહી હજું સુકાઈ નહોતી ત્યાં જ એકીસાથે ૮ કારખાનામાં ચોરી થઈ હતી ત્યારબાદ નાની મોટી ચોરીના બનાવો બનતા રહે છે ત્યારે રવિવારે રાત્રે હળવદ રાણેકપર રોડ પર આવેલી મહર્ષિ ટાઉનશીપમાં રવિવાર મોડી રાત્રિના ચાર શખ્સો દ્રારા નીલમબેન હેમંતભાઈ સગર મહર્ષિ ટાઉનશિપ – ગલ્લ ા માં રાખેલા પૈસા ચોરી ગયા હતા જયારે અન્ય કુડેચા સંજય ભાઈ ચંદુભાઈના મકાનમાં પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, બે મકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. પરંતુ જોગાનું જોગ બંને મકાનમાં તસ્કરોને ધર્મનો ધક્કો ખાવો પડો હતો. માત્રને માત્ર નાના છોકરાઓએ બનાવેલો ગલ્લ ામાંથી રાખેલા પૈસા મળ્યા હતા બાકી કઈં હાથ લાગ્યું નહોતું તસ્કરોએ વિલા મોઢે પરત ફરવું પડયુ હતું. હળવદ પોલીસ દ્રારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમારા તરફથી પૂરતું નાઈટ પ્રેટોલીગ કરવામાં આવી રહ્યો છે તો સોસાયટીના રહીશોએ રોષપૂવક એવું જણાવ્યું હતું કે અમુક લાગતી વળગતી સોસાયટીમાં જ નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવે છે? રહીશોમાં રોષની લાગણી ફેલાઈ હતી, તાત્કાલિક ધોરણે પોલીસ દ્રારા તસ્કરો ને ઝડપી લેવા માગણી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાક યુદ્ધ : રાજકોટમાં જૈન અને રાજપૂત સમાજે ભેગા મળી દેશના સૈનિકો માટે પ્રાર્થના કરી
May 09, 2025 12:30 PMબોલિવૂડમાં 'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મ બનાવવાની હોડ
May 09, 2025 12:28 PMહાઉસફુલ 5ને કોઈ પણ સંજોગોમાં સફળ બનાંવવા અક્ષય પર દબાણ
May 09, 2025 12:26 PMકેમેરાથી બીક લાગે: બોલીવુડમાં તો નહી જ આવું: સારા તેંડુલકર
May 09, 2025 12:25 PMમોટા પડદા પર 'શ્રી કૃષ્ણ' ની ભૂમિકા ભજવવાની આમિરની ઈચ્છા
May 09, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech