ગુજરાતના ૧૩ જિલ્લામાં લગભગ ૨૨૨ વ છે. જેમાં સૌથી વધુ ૮૦ ભાવનગર જિલ્લામાં જોવા મળે છે. તેમજ નર્મદા જિલ્લામાં ૩૯, બનાસકાંઠામાં ૩૬, સુરેન્દ્રનગરમાં ૧૮, જામનગર અને મોરબીમાં ૧૨–૧૨ અને કચ્છમાં ૯નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોરબંદર, મહેસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વનું અસ્તિત્વ જોવા મળ્યું છે.
ગુજરાત ઇકોલોજીકલ એયુકેશન એન્ડ રિસર્ચ (ગીર) ગીર ફાઉન્ડેશન દ્રારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, હાલમાં રાયના ૧૩ જિલ્લાઓમાં ૨,૨૧૭.૬૬ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રહે છે. ફાઉન્ડેશનના અભ્યાસમાં રાયના ૧૩ જિલ્લાઓમાં જીઆઇએસ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો હતો. તે મુખ્ય વના રહેઠાણો અને મહત્વપૂર્ણ કનેકિટગં કોરિડોરની ઓળખાણમાં મદદપ છે. વર્ષ ૨૦૨૩માં ગુજરાત વન વિભાગ અને ફાઉન્ડેશન દ્રારા રાયમાં વઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. એટલાસનો મુખ્ય ઉદ્દેશ્ય રાયમાં વને અનુકૂળ રહેઠાણોને ઓળખવાનો છે.
જો વઓના સંરક્ષણ માટે યોગ્ય રહેઠાણોને પ્રાધાન્ય આપવામાં આવશે તો વ અને અન્ય જંગલી પ્રાણીઓનું પણ રક્ષણ થશે. એટલાસમાં આ અનુકૂળ સ્થળો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech