જામનગર મનપામાં જન્મ મરણના દાખલા નીકળવા માટે એજન્ટો લોકો પાસેથી પેસા પડાવતા હોવાની ઘટના બની
જામનગર મનપામાં એજન્ટ રાજ
જન્મ મરણના દાખલા નીકળવા માટે એજન્ટો લોકો પાસેથી પેસા પડાવતા હોવાની ઘટના બની
હિન્દી ભાષી લોકો પાસેથી 300 જેટલી માતબર રકમ ઉઘરાવી લેતા મચ્યો હોબાળો
એક એજન્ટને જન્મ મરણ શાખામાં કાઠલો પકડી લઇ જવામાં આવ્યો
એજન્ટની અનેક રાવ છતાં તંત્ર મોન
આજે જાગૃત નાગરિકે એજન્ટને પેસા ઉધરતા પકડી પાડયો
મનપા ગેટ પાસે પડ્યા પાથરિયા રહે છે એજન્ટ
દાખલામાં નાની મોટી ભૂલ સુધારવા માટે લે છે મસ મોટી રકમ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech