રાણાવાવ પોલીસમથકની હદમાં છ વર્ષ પહેલા પ્રોહીબીશનનો ગુન્હો નોંધાયો હતો જેમાં વોન્ટેડ ત્રણ શખ્શોને પોલીસે રાણાવાવના બસસ્ટેશન પાસેથી પકડી પાડયા છે. જૂનાગઢ રેન્જ, જુનાગઢના પોલીસ મહાનિરીક્ષક જિલેશ જાજડીયા દ્વારા તેમજ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગેઝેટ પ્રસિધ્ધ તથા લાલશાહીથી નાશતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારુ સૂચના કરવામાં આવેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્ક્વોડ પોરબંદરના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પીયુષભાઇ સીસોદીયા તથા વજશીભાઇ વએ સંયુકત બાતમી હકીકતના આધારે રાણાવાવ પોલીસ સ્ટેશનના દાના ગુન્હાના કામે નાશતા ફરતા આરોપી રામા કરમણભાઇ ઉલવા હે. સાજણવાળા નેશ, તા. રાણાવાવ, જી. પોરબંદર, મેરા જેશાભાઇ મોરી રહે. ફુલજર નેશ, તા. રાણાવાવ, જિ. પોરબંદર, સુકા નાથાભાઇ કોડીયાતર રહે. ખોડીયાર નેશ તા. રાણાવાવ, જિ. પોરબંદરવવાળાઓને રાણાવાવ બસસ્ટેન્ડ પાસેથી પકડી ધોરણસનરી કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરેલછે. આ કામગીરી પેરોલ ફર્લોસ્કવોડ પોલીસ સબ ઇન્સ. એચ.એમ. જાડેજા તથા એ.એસ.આઇ., એચ. કે. પરમાર તથા જે.આર. કટારા તથા પીયુષભાઇ બોદર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ સીસોદીયા તથા પ્રકાશભાઇ નકુમ, જેતમલભાઇ મોઢવાડીયા તથા વજશીભાઇ વ, કેશુભાઇ ગોરાણીયા તથા હરેશભાઇ સીસોદીયા દ્વારા કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech