"વન નેશન વન ઈલેક્શન"ના સમર્થનમાં તારીખ ૧-૪-૨૦૨૫ના રોજ " મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન "દ્વારા "વેપારીઓની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સર્વાનુમતે વન નેશન વન ઈલેક્શન ના સમર્થનમાં ઠરાવ પસાર કરી દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવ્યો હતો. આ તકે "એક રાષ્ટ્ર એક ચૂંટણી "ના સમર્થનમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, તથા ચેરમેન રણછોડભાઈ જાજડીયાની વિશેષ ઉપસ્થિતિમાં વેપારીઓ, સંસ્થાના પૂર્વ હોદેદારો આગેવાનો ડાયરેક્ટરઓની હાજરીમાં એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ઉપરોક્ત વિષય વિસ્તૃત જાણકારી સાથે પ્રસ્તાવ રજૂ કરેલ જેને ઉપસ્થિત મોટી સંખ્યામાં વેપારીઓએ સમર્થન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech