દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આગામી બુધવાર તારીખ 1 ના રોજ કોટેચા પરિવારના વાછરા ડાડાનો યજ્ઞ યોજવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર વદ આઠમ નિમિત્તે યોજવામાં આવેલા આ ખુશી યજ્ઞ પ્રસંગે સર્વે કોટેચા પરિવારજનોને સહભાગી થવા તેમજ આ અંગેની વધુ માહિતી માટે જયદીપભાઈ મે કોટેચા (મો. ૭૨૮૫૦૨૪૩૮૪) નો સંપર્ક સાધવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech