રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ પાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ રોકાવાનું નામ નથી લેતો, ગઇ રાત્રે વોર્ડ નં. ૫ના એક વિસ્તારમાં યોજાયેલી મોદી પરિવાર સભા સ્થળે ક્ષત્રિય મહિલાઓનું ટોળુ પહોંચ્યુ હતું અને પાલા હાય હાયના નારા બોલાવવામાં આવ્યા હતા, થોડીવાર માટે કાર્યક્રમમાં હલચલ મચી ગઇ હતી, ઉપસ્થીત મહિલા પોલીસે ક્ષત્રિય મહિલાઓની અટકાયત કર્યા બાદ કાર્યક્રમ આગળ વઘ્યો હતો, આમ હવે ક્ષત્રિયોનો વિરોધ શેરી, ગલીઓ સુધી નાના-નાના કાર્યક્રમોમાં પણ થઇ રહયો છે.
ગઇ રાત્રે ૮-૧૫ કલાકે વોર્ડ નં. ૫માં આવેલા વાછરાડાડા મંદિર પાસે કોળીના ઉપલા દંગા નજીક લોકસભા ચુંટણી અંતર્ગત મોદી પરિવાર સભાનું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન ઘર્ષણની પરિસ્થિતિના પગલે જામનગરના પગડિયા માછીમારોની હાલત કફોડી બની
May 13, 2025 01:54 PMધારી : ગેરકાયદેસર મદ્રેસા પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 13, 2025 01:15 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:03 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech