IIT દિલ્હીએ નવા સત્રથી એક્ઝિક્યુટિવ MBA પ્રોગ્રામ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તે જુલાઈ 2024 થી શરૂ થશે. જેમાં ડિપાર્ટમેન્ટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (DMS IIT દિલ્હી) દ્વારા પાંચ વિશેષતાઓનો સમાવેશ થાય છે. વધુમાં, તે ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને બે વર્ષનો પૂર્ણ-સમયનો MBA પ્રોગ્રામ અને ત્રણ વર્ષ માટે એક્ઝિક્યુટિવ MBA પ્રોગ્રામ પણ ઑફર કરે છે.આ કોર્સ નોકરી સાથે એમબીએ કરી રહેલા લોકો માટે લક્ષિત છે. ત્રણ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. સાંજે 6 થી 9 વાગ્યા સુધી વર્ગો લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીને વિભાગ 100% ફી માફી આપશે. બીજા નંબરના વિદ્યાર્થીને 50 ટકા ફી માફી અને ત્રીજાને 25 ટકા ફી માફી આપવામાં આવશે.
IIT દિલ્હી MBA માં જનરલ અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ મેનેજમેન્ટમાં પ્રવેશ CAT સ્કોર પર આધારિત છે. અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. બેચ 2024-2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે?
May 17, 2024 09:51 AMપવિત્ર યાત્રાધામ હરિદ્વારનું નામ પડ્યું કંઈક આવી રીતે, જાણો તેનો રોચક ઈતિહાસ
May 17, 2024 09:30 AMહવે ચારધામ તીર્થયાત્રીઓ નહીં બનાવી શકે RELS, VLOG કે VIDEO, સરકારે લગાવ્યો પ્રતિબંધ
May 17, 2024 08:56 AMGoogle Photosમાં આવ્યું જોરદાર ફીચર, હવે માત્ર વોઇસ કમાન્ડથી થઈ જશે આ મુશ્કેલ કામ
May 17, 2024 08:48 AMકુંભ અને સિંહ રાશિના જાતકોને આજે મળશે સફળતા, પણ આ રાશિના લોકોએ નોકરીમાં આપવું પડશે ધ્યાન
May 17, 2024 08:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech