Rajkot Latest News

 • તા. 9, 10 અને 11 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું સત્ર મળશે

  ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર આગામી તા.9, 10 અને 11 ડિસેમ્બરે મળશે. આ સત્ર દરમ્યાન બંધારણ સ્થાપના દિનની ઉજવણીથી લઈને મહાત્મા ગાંધીની 150 વર્ષ જન્મ જયંતીની ઉજવણી અંગે ખાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. આ સત્ર માટે કેબીનેટ બેઠક દ્વારા ખાસ પ્રસ્તાવ પસાર કરીને રાજ્યપાલની મંજુરી માટે મોકલી દેવામાં આવ્યો હોવાનું રાજ્યના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું … Read More

 • default
  રાજકોટ જિલ્લામાં નવી સરકારી શાળાઆે શરૂ કરવા સર્વે

  વર્ષ 2020- 21 વર્ષ માટે રાજકોટ જિલ્લામાં નવી માધ્યમિક સરકારી શાળાઆે શરુ કરવા માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ગુગલ મેપિંગ ના આધારે સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવી માધ્યમિક સરકારી શાળા શરુ કરવા બાબતે સૂચિત સ્થળોની માંગણી જિલ્લા શિક્ષણ અધિકારી ને દસ દિવસ માં મોકલવા શિક્ષણતંત્ર દ્વારા સૂચના અપાય છે. રાજકોટ જિલ્લામાં 43 સરકારી … Read More

 • default
  મનપાની સામાન્ય સભામાં મેયર દ્વારા નિયમ ભંગઃ વિપક્ષી નેતા

  રાજકોટ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં સભા અધ્યક્ષ એવા મેયર દ્વારા જ નિયમ ભંગ કરવામાં આવતો હોવાની શહેરી વિકાસ સચિવ અને લેખિત રજૂઆત વિપક્ષી નેતા વશરામ સાગઠિયા દ્વારા કરવામાં આવી છે. વધુમાં વિપક્ષી નેતાએ શહેરી વિકાસ સચિવને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત સામાન્ય સભામાં મેયર દ્વારા નિયમ જઈને સભાગૃહમાં ફાયર બ્રિગેડ શાખાના માર્શલના બદલે શહેર … Read More

 • વેપારીની હત્યાનો પ્રયાસ કરનાર બિલ્ડરની કાર રેઢી મળી

  માધવપાર્ક સોસાયટીમાં રહેતા તારેશ હીમંતભાઈ દક્ષિણ (ઉવ53)નામના લોહાણા આધેડની દોશી હોસ્પિટલ પાછળ આવેલા શ્રદ્ધા ગાર્ડન નજીક ગોકુલ પાન પાસે થયેલી હત્યાના પ્રયાસમાં સંડોવાયેલા બિલ્ડર કપિલ વાજા ને ઝડપી લેવા પોલીસે ઠેર ઠેર દરોડા પાડયા હતા. જેમાં પોલીસે તેની ફોરચુનર કાર કબજે કરી છે હત્યાનો પ્રયાસ કરનાર બિલ્ડર અમરેલી પંથકમાં હોવાની માહિતીના આધારે પોલીસે તે દિશામાં … Read More

 • default
  શ્રીનાથધામ હવેલી ખાતે કાલથી છપ્પન ભોગનો ભવ્ય મનોરથ

  Read More

 • default
  મતદારયાદી પ્રસિધ્ધિ શેડુલમાં ફેરફાર

  મતદાર ચકાસણી કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં નામ સરનામા અને વિગતોમાં ફેરફારની અરજીઓ મળી હોવાથી કામગીરીનું ભારણ વધી ગયું છે અને તેથી મતદારયાદીની અંતિમ પ્રસિદ્ધિ સહિતના શેડુલમાં ફેરફાર કરવો જોઇએ તેવી રાયભરના જુદા જુદા જિલ્લાના ચૂંટણી અધિકારીઓ તરફથી કરાયેલી રજૂઆતને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે આ શિડુલમાં ફેરફાર જાહેર કર્યેા છે. ચૂંટણીપંચના નવા શેડુલ મુજબ હવે મતદાર … Read More

 • default
  ટેકાના ભાવે મગફળીની ખરીદી તા.18થી શરૂઃ સ્ટાફ મળતો નથી

  ટેકાના ભાવે મગફળી વેચવા માંગતા ખેડૂતોનું રજિસ્ટ્રેશન એક મહિના સુધી કરાયા બાદ હવે આગામી તારીખ 18 થી મગફળીની ખરીદી શરુ કરવામાં આવશે તેમ સરકારી સૂત્રોમાંથી જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ દરેક કેન્દ્ર પર આેછામાં આેછા 15 કર્મચારી ની જરુર પડે છે .રેવન્યુ તલાટી, પંચાયત તલાટી, ગ્રામસેવક અને રેવન્યુ વિભાગના કર્મચારીઆે ઉપરાંત મગફળીની ગુણવત્તાની ચકાસણી … Read More

 • મંદીના માહોલમાં છઝઘમાં તેજી: ટુ વ્હીલ૨માં ૦૦૦૭ની ૨,૫૩,૦૦૦ની બોલી લાગી

  ૨ાજકોટ આ૨ટીઓને મંદીના માહોલમાં પણ ફેન્સી નંબ૨ શોખીનોએ તેજી લાવી દેતાં ટુ–વ્હિલ૨ની ઈ–ઓકશન સિ૨ીઝમાં ૦૦૦૭ નંબ૨ની ૨,પ૩,૦૦૦ની સૌથી હાઈએટ્રસ બોલી લગાવવામાં આવી છે. જયા૨ે બિજા નંબ૨ે ત્રણ એકકાના ૬પ૦૦૦સુધી બોલબાલા ૨હી હતી. હાલ આ નંબ૨ોની ઓનલાઈન હ૨ાજીમાં બોલી લગાવવામાં આવી છે. વાહન ચાલકો પસંદગી નંબ૨ની ૨કમ ચૂકવશે તે બાદ જ તેમને આ નંબ૨ ફાળવવામાં આવશે. … Read More

 • default
  હજુ ત્રણ દિવસ માવઠાની આગાહી

  રાજકોટમાં ગઇકાલે સાંજે જોરદાર ઝાપટું પડયું હતું અને આઠ મિલી મીટર વરસાદ થયો છે.તો આજથી ત્રણ દિવસ સુધી માવઠાનો માહોલ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં ચાલુ રહેશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ માળઠાનું સૌથી વધુ જોર કચ્છ જિલ્લામાં રહેશે અને આગામી ત્રણ દિવસ કચ્છમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડશે … Read More

 • યુનિ. રોડ ડામરનો, કેમ્પસમાં સિમેન્ટ રોડ

  રાજકોટ મહાનગરપાલિકાના પિશ્ચમ ઝોન હેઠળના વોર્ડ નં.9 અને 10 માંથી પસાર થતાં રાજમાર્ગ યુનિવસિર્ટી રોડને ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે રુપિયા 1.30 કરોડનું નુકસાન થયાનું જાહેર કરવામાં આવ્યું છે. મહાપાલિકાના હદ વિસ્તાર સુધીનો યુનિવસિર્ટી રોડ ડામરનો છે, જ્યારે યુનિવસિર્ટીના ગેઈટથી શરુ કરી સમગ્ર કેમ્પસમાં તત્કાલિન કુલપતિ કનુભાઈ માવાણીના કાર્યકાળમાં આજથી અંદાજે 15 વર્ષ પૂર્ Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL