Rajkot Latest News

 • મહાપાલિકા બનાવશે ટ્રાફિક પ્લાન: ૪૫ સ્થળે મુકાશે સિગ્નલ

  રાજકોટ શહેરની સ્માર્ટ સિટી પ્રોજેકટમાં પસંદગી થઈ ગઈ છે પરંતુ ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ સમાન બાબત એવી છે કે રાજકોટમાં ટ્રાફિક નિયમન માટેના ટ્રાફિક સિલ જ નથી ! આ બાબતને દુરસ્ત કરવા માટે રાજકોટ મહાપાલિકાએ બીડું ઝડપ્યું છે. એકંદરે ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવાની જવાબદારી મહાપાલિકા તત્રં અને પોલીસ તંત્રની સહિયારી છે. ટ્રાફિક સમસ્યા નિવારવા માટે … Read More

 • default
  પ્રધુમન પાર્ક ઝૂમાં પોપટના પાંજરેથી સિકયુરિટી ગાર્ડ ઉડી ગયા ! સિવિક સેન્ટરમાં ઉંઘી ગયા

  રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્રતિ વર્ષ ૫૦૦થી વધુ સિકયુરિટી ગાર્ડ કોન્ટ્રાકટ બેઈઝથી ભાડે મેળવવા માટે અંદાજે રૂા.૧૦ કરોડનું આંધણ કરી ખાનગી એજન્સીઓને કોન્ટ્રાકટ આપવામાં આવી રહ્યા છે પરંતુ યારે યારે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે છે ત્યારે અનેક સંકુલોમાં સિકયુરિટી ગાર્ડ ફરજ પર હાજર નહીં હોવાનું ધ્યાન પર આવે છે. દરમિયાન તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના આદેશથી … Read More

 • અકસ્માતની હારમાળા સર્જનાર દારૂ ભરેલી કાર ઝડપાઈ: ચાલકની શોધખોળ

  શહેરમાં દારૂ બંધીના કડક અમલવારી કરાવવાના પોલીસ કમિશનરના અભિયાન દરમિયાન ક્રાઈમ બ્રાંચે ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ નજીક દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની સચોટ બાતમીને આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પોલીસને જોઈ કાર ચાલકે સ્પીડ વધારતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા બેકાબુ કારે રીક્ષા, સ્કુટર, ગાયને હડફેટે લીધા બાદ વાણીયાવાડીમાં બે વિજ પોલ … Read More

 • default
  તત્રં ધારે તો શું ન કરી શકે ? બે માસમાં મોકલાશે નવા વેરા બિલ

  રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કરવેરા વસૂલાતની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરી બિલ્ટઅપ એરિયા મુજબની મિલકત વેરા આકારણીના બદલે કાર્પેટ એરિયા મુજબની આકારણી પદ્ધતિની તા.૧લી એપ્રિલથી અમલવારી કરવામાં આવનાર છે ત્યારે આ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહ્યાનું મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. જો કે આ તબક્કે સૌથી મોટો પડકાર એ છે કે કાર્પેટ એરિયા બેઈઝ મિલકત વેરા આકારણીની … Read More

 • default
  લોધીકાના ચીભડા ગામે વાડીમાં ત્રણ શ્રમિકને કરટં લાગ્યો

  લોધીકાના ચીભડા ગામની વાડીએ મજુરી કામ કરતા ત્રણ શ્રમીકને વિજ કરટં લાગતા ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્રણેય મજુરી કામ કરતા હતા ત્યારે મોટરનો વાયર પાણીમાં પડતા ત્રણેયને કરટં લાગ્યો હતો. ગઈકાલે સાંજે ચીભડા ગામમાં બાબુભાઈ વેકરીયાની વાડીએ બનેલી આ ઘટનામાં રમેશ અમૃતરામ ભાટી ઉ.વ.૨૨, પૂજા બબલુ ભાટી ઉ.વ.૨૫ અને જૈતા … Read More

 • default
  રૂા.૧૪.૩૫ લાખ સામે યુવાને તગડી રકમ ચૂકવી છતાં વ્યાજખોરોનું પેટ ન ભરાયું

  છેલ્લા કેટલાક વર્ષેાથી બેફામ બનેલા વ્યાજખોરો સામે અભિયાન શરૂ કરનાર પોલીસ પણ પાંગળી સાબિત થઈ હોય તેમ તાજેતરમાં જ પોલીસ કમિશનર કચેરીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને આત્મ વિલોપન કર્યાના ઘટનાની તપાસ હજુ ચાલુ હોય ત્યારે ગઈકાલે આજીડેમના બગીચામાં વાળદં યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે … Read More

 • default
  યુવક-યુવતીની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઈ

  વાંકાનેર તાલુકાના જાલસીકા ગામની સીમમાં મચ્છુ ડેમ-1 નજીક યુવક અને યુવતીએ ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બન્નેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ પાછળનું કારણ જાણવા વાંકાનેર તાલુકા પોલીસે તપાસ આગળ વધારી છે. તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીકની … Read More

 • default
  લમીનગરમાં કેબલના ધંધાર્થી પર ત્રણ શખસોનો હુમલો

  લમીનગરમાં કેબલના ધંધાર્થી પર દેવનગરના બે શખસો સહિત ત્રણ જણાએ હુમલો કરી પાઈપ વડે માર મારી હાથ ભાંગી નાખ્યો હતો. કેબલના ધંધાર્થીએ બાકી નીકળતા રૂા.પાંચ હજારની ઉઘરાણી કરતા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ વિશે નાનામવા ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતા મહેશગીરી રૂગનાથગીરી ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગતરાત્રે તે લમીનગરમાં મિત્ર જીજ્ઞેશનું એકસેસ લઈને જતો … Read More

 • હાર્દિક પટેલની મુશ્કેલી વધી, બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર

  હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. આજે તેના વિરુદ્ધ વોરન્ટ ઈસ્યુ થયું છે. GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલના ઉશ્કેરણીજનક ભાષણોના કારણે તોડફોડ થઈ હતી. આ મામલે હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 7માર્ચના રોજ હાર્દિક પટેલની બહેન મોનિકા પટેલના લગ્ન ધામધૂમથી કરવામાં … Read More

 • રાજકોટમાં પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત: અરેરાટી

  રાજકોટના ગોંડલ રોડ પર આવેલ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતી તણી અને યુવકે ફોર્ચ્યુન હોટલ સામે વહેલી સવારે ઝેરી દવા પી સજોડે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવના પગલે માલવિયાનગરનો પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી જઇ પ્રાથમિક તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો મુજબ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતો … Continu Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL