Rajkot Latest News

 • default
  માવતરે રિસામણે બેઠેલી અમદાવાદની પરિણીતાનો આપઘાત

  રાજકોટના બેડલા ગામે માવતરના ઘેર રીસામણે આવેલી અમદાવાદની પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી જવા પામી છે. આ અંગેની વિગત મુજબ મુળ બેડલા ગામની અને હાલ અમદાવાદમાં પરણાવેલી મકુ જયેશ પરમાર ઉ.વ.૨૫ નામની પરિણીતા છેલ્લા ૧૫ દિવસથી માવતરના ઘેર રીસામણે આવી હોય ગત તા.૧૨૫ના રોજ તેણીએ ઝેરી દવા પી લેતાં સારવારમાં સિવિલ … Read More

 • વેકેશન એકસ્ટ્રા: રાજકોટ એસ.ટી.ને પખવાડિયામાં રૂ.૧૨ લાખની કમાણી

  રાજકોટ એસટી ડિવિઝન દ્રારા વેકેશનને અનુલક્ષીને એકસ્ટ્રા બસ સેવા શરૂ કરાઈ છે. જેમાં પખવાડિયામાં જ રૂા.૧૨ લાખની કમાણી થઈ છે. ડિવિઝનના તમામ નવ ડેપોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે જેને અનુલક્ષીને જરૂરીયાત મુજબ એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વધુમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું … Read More

 • જિલ્લાગાર્ડન પાસે લૂંટના ઇરાદે પરપ્રાંતીય યુવાનની હત્યા

  શહેરના બાપુનગર નજીક આજે સવારે એક પરપ્રાંતિય યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. ડાબા પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુવાનની હત્યા ઘટનાસ્થળે જ થઈ કે પછી અન્ય સ્થળે હત્યા થઈ તેની લાશ ફેંકી દેવામાં આવી તેમજ લૂંટના ઈરાદે હત્યા થયાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ, ભકિતનગર પોલીસ અને એસઓજીએ … Read More

 • default
  સ્વચ્છતા ચેકિંગ: ગંદકીથી દુગધ મારતી ૪૫ એસ.ટી. બસ ઝડપાઈ

  રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ લાઈન ચેકિંગ સ્કવોડને બસોમાં સ્વચ્છતા અંગેનું ચેકિંગ કરવા આદેશ આપ્યો હતો જે અંતર્ગત ૪૫ એસટી બસ ગંદકીથી દુગધ મારતી મળી આવતા તમામ બસના ડ્રાઈવર–કંડકટરને રૂા.૨૨૫૦નો દડં ફટકારવામાં આવ્યો હતો. એસટી બસમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે તો તુરતં જ ડેપો મેનેજરને ફરિયાદ કરવા વિભાગીય નિયામકે મુસાફર જનતાને જાહેર અપીલ … Read More

 • ગુરૂવારે ૧૪ ટેબલ પર મત ગણતરી: આજે સ્ટાફનું રેન્ડમાઈઝેશન

  રાજકોટ સાથે સમગ્ર દેશમાં મનાવવામાં આવેલા લોકશાહીના મહાપર્વ સમી લોકસભાની ચૂંટણી બાદ ઇલેકટ્રોનિક વોટિંગ મશીનમાં બધં થયેલા ઉમેદવારોના પરિણામો આગામી તા. ૨૩ના રોજ મતગણના બાદ જાહેર થવાના છે. ૧૦–રાજકોટ સંસદીય મત વિસ્તારની મતગણના શહેરની ભાગોળે કણકોટ સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી તત્રં દ્રારા મતગણનાને લગતી તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં … Read More

 • default
  આજી ડેમ ચોકડીએ દબાણનો રાફડો: ૩૦ દુકાનદારોને નોટિસ

  આજી ડેમ ચોકડીએ રસ્તાની જમીનમાં અને સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં દબાણો થયા હતા તેવી ફરિયાદો મળ્યા બાદ રાજકોટના મામલતદાર (પૂર્વ) દ્રારા ૩૦ જેટલા દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે. હાલ સમગ્ર સ્ટાફ ચૂંટણી પરિણામની કામગીરીમાં જોડાયેલો છે અને આચારસંહિતા પણ અમલમાં હોવાથી કોઈ પ્રશ્ન ન સર્જાય તે માટે પરિણામો જાહેર થયા બાદ તુરતં જ આજી ડેમ … Read More

 • default
  સરકારી જમીન પર દબાણ થાય કે તુરતં ખબર પડી જાય તેવી જીઓ ટ્રેકિંગ સીસ્ટમ અમલી બનાવાશે

  રાય સરકારની માલિકીની જમીનમાં દબાણ થયા બાદ લાંબો સમય સુધી કોઈને ખબર પણ પડતી નથી… એક વખત દબાણ દૂર કરાયા બાદ ફરી દબાણ થઈ જાય છે. આ બધી પરિસ્થિતિ નિવારવા માટે ગુજરાત સરકારે જીઓ ટે્રકિંગ સીસ્ટમ અપનાવી છે અને તેની ઝડપભેર અમલવારીની દિશામાં કામગીરી શરૂ થઈ રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારની માલિકીના કુલ … Read More

 • default
  આરટીઇના બીજા રાઉન્ડ પૂર્વે બાકી રહેતા તમામ વિધાર્થીઓને પ્રવેશ આપવા ડીઇઓની ખાતરી

  આરટીઇનાં બીજા રાઉન્ડ પૂર્વે બાકી રહેતા તમામ વિધાર્થીઓને પ્રવેશ આપવા ડીઇઓએ ખાત્રી આપી છે. હજુ ૧૪૮ વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા આજે વાલીમંડળ દ્રારા ડીઇઓ સમક્ષ રૂબરૂ રજૂઆત કરાઇ હતી. જેમાં ડીઇઓએ જણાવેલ કે સરકારે નામની સુપ્રિમ કોર્ટમાં બીજી એફિડેવિટ દાખલ કરી છે. શકય એટલી વહેલી તકે આરટીઆઇનો પ્રશ્ન ઉકેલાય જશે. વાલી મંડળએ લેખિત આવેદનમાં જણાવ્યું … Read More

 • જંગલેશ્વરની મુસ્લિમ મહિલા ૧૦ કિલો ગાંજા સાથે ઝડપાઇ

  શહેરમાં માદક પદાર્થેાનું વેચાણ કરનારા તત્વો પર પોલીસ છેલ્લા ઘણા વખતથી ધોંસ બોલાવી રહી છે છતાં આવા માદક પદાર્થેાનું વેચાણ કરનારાઓ બેરોકટોક વેચાણ કરી રહ્યા છે ત્યારે રાજકોટના નિલકઠં સિનેમા પાસેથી ભકિતનગર પોલીસે ૧૦ કિલો ગાંજા સાથે મુસ્લિમ મહિલાની ધરપકડ કરી રૂા.૭૪ હજારનો મુદ્દામાલ કબજે કરી આ જથ્થો સુરતથી લાવ્યાની કબૂલાત આપતા સપ્લાયરની શોધખોળ હાથ … Read More

 • બીજી જૂને યુપીએસસીની પરીક્ષાને અનુસંધાને પોલીસ કમિશનરનું જાહેરનામું

  યુપીએસસી દ્રારા સિવિલ સર્વિસ (પ્રિલીમીનરી) પરીક્ષા રાજકોટ શહેરમાં અલગ–અલગ શાળા–કોલેજોમાં કુલ ૩૩ કેન્દ્રોમાં તા.૨–૬–૨૦૧૬ના રોજ લેવાનાર હોય આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓ કોઈપણ જાતની ખલેલ વિન પરીક્ષા મુકત અને શાંત વાતાવરણમાં આપી શકે તેમજ બહારના કોઈ તોફની તત્વો આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા વિધાર્થીઓને ખલેલ પહોંચાડે નહીં તથા પરીક્ષા દરમિયાન કોઈ ગેરકાયદે Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL