Rajkot Latest News

 • default
  મહેસુલી કર્મચારીઆેનું આજથી રાજ્યવ્યાપી આંદોલનઃ તા.23 સુધી વર્ક ટૂ રૂલ અને કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કરાશે

  પોતાની લાંબા સમયથી પડતર વિવિધ માગણીઆે સંદર્ભે સરકારમાં અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નકકર કાર્યવાહી ન થતાં ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા આજથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત મહામંડળના પ્રમુખ વિરમ દેસાઈ અને મહામંત્રી આશિષ બાખલકિયા દ્વારા કરવામાં આવી છે. મહામંડળના જણાવ્યા મુજબ આજથી તા.23 સુધી વર્ક ટૂ રૂલ અને કાળીપટ્ટી … Read More

 • default
  કાળીપાટ ગામે દારૂ પી ડીગલ કરનાર શખસને ટપારનાર કોળી યુવાન પર હુમલો

  રાજકોટના ભાવનગર રોડ પર આવેલ કાળીપાટ ગામે રહેતો હંસરાજ ઉર્ફે હકુ ધના જાદવ નામનો કોળી યુવાન ગઈકાલે રાત્રીના તેના ઘર પાસે હતો ત્યારે દારૂ પી ડીગલ કરનાર સંજય રઘુ કાગડીયા નામના શખસને ટપારવા જતાં સંજયે ઝઘડો કરી ધોકા વડે હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા આજીડેમ પોલીસ મથકના જમાદાર હિંમતભાઈ સહિતના સ્ટાફે ગુનો … Read More

 • કેવડિયા નજીક રિવર રાફટિંગના દિલધડક નજરાણાનો ઉમેરોઃ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન

  મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પિશ્ચમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે અને આગામી દિવાળી કેવડીયામાં પ્રવાસીઆે ઉજવે અને પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે એવો અનુરોધ કરતા કહ્યું કે 1 લી સપ્ટેમ્બર થી રીવર રાફટિંગની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે મુખ્યમંત્રીએ જણાવ્યું કે દુનિયાભર માં રીવર રાફટિંગ ખૂબ … Read More

 • બ્લેકમેઈલિંગની હદઃ 25 વારના 3 મકાનના બદલામાં માગ્યા 3 કરોડ !

  શહેરના સોનીબજારના ખત્રીવાડની બોઘાણી શેરીમાં આવેલા અને જામનગરના ઉતારા તરીકે આેળખાતી મિલકતના બે ભાડુઆત દ્વારા બિલ્ડરને બ્લેકમેઈલિંગ કરી 25 વારના 3 મકાનના બદલામાં 3 કરોડની ઉઘરાણી કરાતાં અંતે થાકી-હારીને બિલ્ડરે કલેક્ટર, મેયર, મ્યુ.કમિશનર, પોલીસ કમિશનર અને લાગુ પોલીસ સ્ટેશનના પીઆઈને ભાડુઆતો દ્વારા કરાતી પળોજણમાંથી મુિક્ત અપાવવા અરજ કરી છે. બિલ્ડરના જણાવ્યા અનુસાર આ મિલકતમાં કુલ Read More

 • default
  તહેવારો નજીક આવતા જ સિંગતેલમાં લાગી આગઃ ડબ્બાના ભાવમાં ઉછાળો

  તહેવારો શરુ થતાંની સાથે સિંગતેલનાં ભાવમાં 20 રુપિયાનો વધારો થયો છે. 3 દિવસમાં સીગતેલના ભાવમાં બીજી વાર વધારો થયો છે. ભાવવધવાને કારણે સીગતેલનો ડબ્બાએ રુ. 1800 ની સપાટી કૂદાવીને હવે રુ. 1840 થી 1850 પહાેંચી ગયો છે. આ તહેવારોમાં ફરસાણ અને મીઠાઇ વિચારી વિચારીને બનાવવી પડશે. બુધવારે સીગતેલ છૂટકનો ભાવ રુ. 1125 હતો. ગુરુવારે રજા … Read More

 • ટી.વી.કેબલ સેવાઆે સસ્તી બનાવવાની તૈયારી

  Read More

 • default
  કામ બાબતે ઝઘડો થતાં એક બહેને ફાંસો ખાધો, બીજીએ બાલ્કનીમાંથી કૂદકો માર્યો

  રાજકોટના સંતોષીનગરમાં આવેલ અવધ રેસીડેન્સીમાં રહેતી યુવતીએ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કામ બાબતે નાની બેન સાથે ઝઘડો થતાં આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. બનાવના પગલે જાણ થતાં જ તેની નાની બેને બાલ્કનીમાંથી કૂદકો મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. જાણ થતાં પ્ર.નગર પોલીસ કાફલો … Read More

 • default
  રાજકોટના આૈદ્યાેગિક એકમોમાં 4ના બદલે 8 દિવસ સાતમ-આઠમની રજા

  શાપર-વેરાવળ, આજી જીઆઇડીસી અને મેટોડામાં આવેલા આૈદ્યાેગિક એકમો આ વખતે જન્માષ્ટમીમાં 4 દિવસના બદલે 8 દિવસની રજા રાખશે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોનું મહત્વ રહેલું છે. આથી દર વર્ષે રાજકોટ નજીક આવેલા આૈદ્યાેગીક વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 4 દિવસનું વેકેશન રાખવામાં આવે છે પણ આ વખતે મંદીની અસર, બેન્કોમાં રજા, આેર્ડરોમાં ઘટાડો સહિતના કારણોને લીધે આ આૈદ્યાેગિક એકમો … Read More

 • default
  રાજકોટ માર્કેટ યાર્ડમાં 22થી 27 સુધી જન્માષ્ટમીનું વેકેશન જાહેર

  રાજકોટ માર્કેટ યાર્ડમાં વેપારીઆેની માગણીને અનુલક્ષીને આગામી તા.22થી 27 આેગસ્ટ સુધી જન્માષ્ટમીનું મિનિ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આથી ખેડૂતોને માલ નહી લાવવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી તા.28ને બુધવારથી રાબેતા મુજબ હરાજી સહિતના કામકાજ શરૂ થઈ જશે. વધુમાં આ અંગે રાજકોટ માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વેપારીઆે અને … Read More

 • default
  મારામારીના સીસીટીવી ફૂટેજ પોલીસને આપનાર ફોટોગ્રાફરને ધમકી મળી

  શહેરના મોરબી રોડ પર અગાઉ થયેલા ડખ્ખાના સીસીટીવી ફૂટેજ પોલીસને આપનાર ફોટોગ્રાફરને પિતા અને બે પુત્રોએ છરી બતાવી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે બી-ડીવીઝન પોલીસે ગુનો નાેંધી આરોપીઆેને ઝડપી લેવા દોડધામ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બજરંગ પાર્ક પાસે આવેલ સિતારામ પાર્કમાં રહેતો અને ફોટોગ્રાફી કરતો તેમજ સ્ટુડીયો … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL