Rajkot Latest News

 • default
  રાજેશ્રી ટોકીઝ નજીક ખોખડદળના યુવાનને પૂર્વ પ્રેમિકાના પતિ સહિતનાએ માર માર્યેા

  રાજકોટના ખોખડદળ ગામે રહેતા અશ્ર્વિન અશોક પરમાર ઉ.વ.૨૬ નામનો યુવાન ગઈકાલે સાંજે રાજેશ્રી ટોકીઝ પાસેથી જતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખસોએ તું મારી પત્નીની છેડતી કેમ કરે છે ? તેમ કહી હોકી, પાઈપ, ગુી જેવા હથીયાર વડે માર મારતા ઈજા થવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદી અશ્ર્વિન પરમારે જણાવ્યા મુજબ આજથી પાંચેક … Read More

 • default
  રાજકોટ માર્કેટ યાર્ડમાં માલ વેચવા આવતા ખેડૂતોના વાહનોમાં હવે પંકચર નહીં પડે

  રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષ્રે ધરાવતાં સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે આજે સવારે ૧૧ કલાકે ચેરમેન ડી.કે.સખિયાના અધ્યક્ષસ્થાને અને વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠક મળી હતી જેમાં જૂના માર્કેટ યાર્ડ સંકુલના તમામ રસ્તા ડામરથી મઢી દેવાની દરખાસ્ત સર્વાનુમતે મતે મંજૂર કરવામાં આવી હ Read More

 • ભાદર ડેમ પર ૧ ઈંચ ખાબકયો: બે સ્થળોએ વૃક્ષો ધરાશાયી

  રાજકોટ શહેરમાં ગતરાત્રે તેમજ આજે વહેલી સવારે હળવા ઝાપટાં વરસતાં ફાયરબ્રિગેડમાં ૮ મીમી વરસાદ નોંધાયો હતો. રાજકોટને પાણી પૂરું પાડતાં ભાદર–૧ ડેમ ઉપર ૨૨ મીમી વરસાદ વરસ્યો હતો. યારે ન્યારી–૨ ડેમ ઉપર ૫ મીમી વરસાદ નોંધાયો હતો. વધુમાં ફાયર બ્રિગેડ શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનમાં ૪ મીમી, વેસ્ટ ઝોનમાં ૭ મીમી અને ઈસ્ટ ઝોનમાં … Read More

 • રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો દબદબો: કસ્ટમ્સની રિજીઓનલ એડવાઈઝરી કમિટીમાં સ્થાન હાંસલ કયુ

  રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને પ્રથમવાર કસ્ટમ્સની રિજીઓનલ એડવાઈઝરી કમિટીમાં સ્થાન મળતાં રાજકોટના વ્યાપાર–ઉધોગજગતમાં ખુશીની લહેરી વ્યાપી ગઈ છે. ગુજરાત ઝોનના ચીફ કમિશનર ઓફ કસ્ટમ્સના ચેરમેનપદે રચાયેલી કમિટીમાં રાજકોટ ચેમ્બરને સ્થાન મળતાં શહેરના વ્યાપારીઓ અને ઉધોગપતિઓને કસ્ટમ્સને લગતાં પ્રશ્નો ચેમ્બર કાર્યાલયે મોકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. આગામી તા.૨૮–૬ Read More

 • આજની ૧૬ ટ્રેનો રદ: લાંબા અંતરની ૧૦ ટ્રેનો આંશિક રદ

  સૌરાષ્ટ્ર્રના કાંઠાળ વિસ્તારમાં વાયુ વાવાઝોડાની દહેશતને પગલે આગમચેતી રૂપે છેલ્લા ત્રણ દિવસમાં અનેક ટ્રેનો રદ અને આંશિક રદ કરવામાં આવી છે. આજે તા.૧૪મીએ પણ સ્થનિક કક્ષાની ૧૬ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત લાંબા અંતરની ૧૧ ટ્રેનો આંશિક રદ કરવામાં આવી છે. જેમાં મોટાભાગે ગઇકાલે અધવચ્ચે રોકી લેવામાં આવેલી ટ્રેનોને આજે તે સ્ટેશનેથી જ … Read More

 • માંડાડુંગર–રાંદરડા વિસ્તારમાં ડિમોલિશન બધં કરો: મેયર ચેમ્બરમાં ટોળું ધસી આવ્યું

  રાજકોટ મહાપાલિકાના ઈસ્ટ ઝોન હેઠળના માંડાડુંગર વિસ્તાર અને રાંદરડા તળાવ વિસ્તારમાં તાજેતરમાં કારખાનેદારોને બાંધકામો અને દબાણો દૂર કરવા માટે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા નોટિસો આપવામાં આવી હતી ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંગઠનો દ્રારા રજૂઆત કરી ડિમોલિશન મોકુફ રાખવા માટે માગણી કરાઈ હતી. જો કે તંત્રએ કોઈ પણ પ્રકારની રજૂઆતોને ધ્યાને લીધા વિના ડિમોલિશન સંપન્ન … Read More

 • default
  મહાપાલિકાની ‘ટીમ BJP’ને એક વર્ષ પૂર્ણ: ૮૩૮ કરોડના વિકાસકામો

  રાજકોટ મહાપાલિકાની ‘ટીમ બીજેપી’ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે અને એક વર્ષમાં કુલ રૂા.૮૩૮ કરોડના વિકાસકામો કરાયાનું જાહેર કરવામાં આવ્યું છે. મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્ર્વિન મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ, શાસક નેતા દલસુખ જાગાણી અને દંડક અજય પરમાર સહિતના મુખ્ય પાંચેય પદાધિકારીઓની નિમણૂક થયાને આજે તા.૧૪ જૂનના રોજ એક વર્ષ પૂર્ણ થયું … Read More

 • સેલિબ્રિટીઓ V/S ૨ાજકોટના બિઝનેસમેનો વચ્ચે કાલે T–૨૦ મેચ

  જિંદગીમાં ટેન્સનને ગુડ બાય કહેવાની સાથે મનના મનોબળથી નબળા પડેલા અને થાકીને અસ્વચ્થ ૨હેતા લોકોમાં અવ૨નેશની સાથે સાથે દ્રઢ મનોબળ બને તે માટે માય જિંદગી ફાઉન્ડેશનું ગુજ૨ાતમાં સૌ પ્રથમ વખત લોન્ચીંગ થઈ ૨હયું છે. જેના ભાગપે માય જિંદગી ફાઉન્ડેશન દ્રા૨ા જાણીતી ટીવી સિ૨ીયલો સહિતના ૧પ જેટલા સેલિબ્રિટીઓ અને ૨ાજકોટના હોંશીલા–જોશીલા બિઝનેસમેન યુવાઓની ક્રિકેટ ટીમ ટીમનો … Read More

 • ગોંડલ રોડ પરથી લોડેડ તમંચા સાથે મુસ્લિમ શખસ ઝડપાયો

  શહેરમાં ગુનાખોરી અટકાવવાના પોલીસ કમિશનરના આદેશથી પેટ્રોલીંગ દરમ્યાન એસઓજીએ ચોકકસ બાતમીના આધારે રસુલપરાના કુખ્યાત મુસ્લિમ શખસને ગોંડલ રોડ પરથી લોડેડ તમંચા સાથે ઝડપી લઈ આકરી પુછપરછ હાથ ધરી હતી. અગાઉ મારામારી અને દારૂના ગુનામાં સંડોવાયેલો શખસને કેટલાક શખસો સાથે ડખ્ખો ચાલતો હોય હથીયાર રાખ્યું હોવાની કબુલાત આપતા પોલીસે આ હથીયાર કયાંથી આવ્યું ? તે સહિતની … Read More

 • રાજકોટથી ૧ લાખ ફૂડ પેકેટ પોરબંદર મોકલતા કલેકટર

  રાજકોટ શહેરની વિવિધ સામાજીક અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી રાજકોટ જિલ્લા કલેકટર રાહુલ ગુા અને અધિક કલેકટર પરિમલ પંડયાના માર્ગદર્શન હેઠળ ૫ લાખ ફડ પેકેટ એકત્ર કરાયા હતાં. આ પૈકી ૧ લાખ ફડ પેકેટ ગઇકાલે ગીર–સોમનાથ જિલ્લામાં મોકલાયા બાદ આજે ૧ લાખ પેકેટ પોરબંદર માટે મોકલવામાં આવ્યા છે. ગમે તેવા ટોચના અધિકારી હોય પરંતુ લોકશાહીમાં તે … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL