Rajkot Latest News

 • default
  શાપરમાં સગીરા સાથે દુષ્કર્મ

  શાપર-વેરાવળમાં રહેતા એક પરિવારની 15 વર્ષની સગીર બાળા ઉપર ગાેંડલના શખસે લલચાવી ભગાડી જઈ દુષ્કર્મ આચરતાં પોલીસ ફરિયાદ નાેંધાઈ છે. મળતી વિગતો મુજબ મુળ ગાેંડલના સુલતાનપુરના વતની અને હાલ શાપર-વેરાવળના નવરંગ ફેકટરીમાં કામ કરતાં પરિવારની 15 વર્ષની સગીરાને ગાેંડલના વિજયનગરનો રાહુલ નામનો શખસ ભગાડી ગયો હતો અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ … Read More

 • રાજકોટ-ભાવનગર હાઇ-વે પર આઇસર અને વેગેનાર વચ્ચે અકસ્માતઃ એકનું મોત

  રાજકોટ-ભાવનગર હાઇ-વે પર આટકોટ પાસે આવેલ હોટલ શિવવિહાર નજીકની ગોળાઇમાં અવારને અવાર અકસ્માતના બનાવો બનવા પામે છે આજે બપોરે આ ગોળાઇમાં વેગેનાર કાર ધડાકાભેર આઇસર સાથે ભટકાતાં કારના ચાલક બોટાદના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. મૃતદેહ બહાર કાઢવા માટે લોકોને દોરડાથી વેગેનારને બાંધી ખેંચવી પડી હતી. આ અંગેની વિગત મુજબ ભાવનગર-રાજકોટ હાઇ-વે પર આવેલ … Read More

 • default
  સ્વાઇન ફલૂથી સખિયાનગરના યુવાનનું મોત

  ઠંડીની ઋત હજી શરૂ થઇ છે અને શિયાળો હજી બરોબર જામ્યો નથી ત્યારે સ્વાઇન ફલૂએ ફૂંફાડો માર્યો છે. એરપોર્ટ પર આવેલ સખિયા નગરમાં રહેતાં યુવાનનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સ્વાઇન ફલૂના કારણે મોત નિપજતાં પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. આ અંગેની સરકારી તંત્રમાંથી મળતી વિગત મુજબ રાજકોટ શહેરના એરપોર્ટ પર આવેલ અંબિકા લોન્ડ્રી પાસે … Read More

 • default
  કચરામાંથી ખાતર બનાવવા રાજકોટની 20 હોટેલ સહમત

  રાજકોટ મહાપાલિકા દ્વારા દરરોજ 100 કિલોથી વધુ માત્રામાં કચરો ઉત્પન્ન કરતી હોય તેવી હોટેલ્સ અને રેસ્ટોરન્ટસને પોતાના કચરાનું પ્રાેસેસિંગ કરીને નિકાલ કરવા માટે જાહેરનામું પ્રસિÙ કરી ફરમાન કરવામાં આવ્યું છે. જો કોઈ હોટેલ અને રેસ્ટોરન્ટ પાસે પોતાના કચરામાંથી ખાતર બનાવવાની વ્યવસ્થા ન હોય તો મહાપાલિકાએ કરારજન્ય ધોરણે જે સંસ્થાનું મશીન ભાડેથી મેળવ્યું છે તે સંસ્થા … Read More

 • default
  ગુજરાતમાં રહેતાં રાજસ્થાનીઆેને ચૂંટણી માટે રજા આપવા આદેશ

  રાજસ્થાન રાજ્યમાં આગામી તા.7 ડિસે. શુક્રવારના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. રાજસ્થાન રાજ્યના રહેવાસી હોય અને નોકરી ધંધા માટે ગુજરાતમાં રહેતાં હોય તેવા રાજસ્થાનના મતદારો મતદાન કરી શકે તે માટે ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ 1948ની કલમ 18(1)(બ)(ક) હેઠળ સંસ્થાનિક સંસ્થાઆે, ગ્રામીણ, રાષ્ટ્રીયકૃત, ખાનગી અને સહકારી બેન્કો, રાજ્ય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઆે અંગેની … Read More

 • default
  વોર્ડ નં.13ની પેટાચૂંટણીમાં દાવેદારોનો રાફડોઃ ભાજપમાં રામાણી નિશ્ચિત, કાેંગ્રેસમાં 6 દાવેદારો

  રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.13ની પેટાચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને મતદાન યાદી પ્રસિÙ થઈ ચૂકી છે. દરમિયાન પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે નીતિન રામાણી નિશ્ચિત હોવાનું મનાય રહ્યું છે. બીજી બાજુ કાેંગ્રેસમાં 6 દાવેદારો હોવાની ચર્ચા થતી આજે મહાપાલિકાના વિપક્ષ કાર્યાલયમાં સાંભળવા મળી હતી. વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, વોર્ડ નં.13ની પેટાચૂંટણી લડવા Read More

 • ચીકીથી મઘમઘતી બજારઃ સ્વાદરસિકો ખાય છે ડબલ રોસ્ટેડ અને આેછા ગળપણની ચીકી

  શિયાળો આવે અને ચીકી લાવે…રાજકોટની ચીકીનો સ્વાદ દેશ-વિદેશ સુધી ફેલાયેલો છે. એટલું જ નહી સોમનાથદાદાને પણ રાજકોટની રોસ્ટેડ સીગતલની ચીકી ભાવે છે. ઠંડીના ચમકારા સાથે બજારમાં પણ ચીકીની મહેક મધમધે છે. દિવાળીના તહેવાર બાદ ચીકીનું વેંચાણ ગરમી પકડે છે. જો કે આ વખતે હજુ સુધી જોઈએ તેવી ઠંડી પડી નથી તેમ છતા ચીકીની ખરીદી શરૂ … Read More

 • સુકો-ભીનો કચરો અલગ આપોઃ મ્યુ.કમિશનરની રાજકોટને અપીલ

  રાજકોટ શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં નંબર વન બનાવવા માટે મ્યુ. કમિશનર બંછાનિધિએ શહેરીજનોને અપિલ કરી છે સાથે જ સારા કામની શરૂઆત પોતાના જ ઘરથી કરી છે. જેમાં આજે વ્હેલી સવારે કમિશનર બંછાનિધિ પાની અને શ્રીમતિ પાનીએ પોતાના બંગલોમાંથી ભીનો અને સુકો કચરો અલગ-અલગ કરીને ટીપરવાનમાં ઠાલવ્યો હતો. મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ રાજકોટના શહેરીજનોને અપિલ કરતાં જણાવ્યું … Read More

 • default
  જસદણની ચૂંટણીમાં અપક્ષે ફોર્મ ભરી બોણી કરાવી

  જસદણની પેટા ચૂંટણીની જાહેરાત બાદ છેલ્લા ત્રણ દિવસથી ભાજપ-કાેંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા ફોર્મ ઉપાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઈકાલ સુધી કોઈ દાવેદારે ફોર્મ ભરી પરત આપ્યું ન હોય ત્યારે અપક્ષના દાવેદારે પોતાનું ફોર્મ ભરી પરત આપતા બોણી કરાવી હોવાનું જાણવા મýયું છે. જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ-કાેંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે ચૂંટણી જંગ લડવા … Read More

 • કાલાવડ રોડ પાસે એક માસ પહેલાં બનેલા રોડમાં ફરી ખોદકામ અને ખાડા !

  રાજકોટઃ તેલંગણાના એક શહેરને ત્યાના મુખ્યમંત્રી લંડન બનાવવા માગે છે. આવા સપના અનેક રાજ્યના તંત્રવાહકો સેવી રહ્યા છે પરંતુ રાજકોટ શહેરના ક્રિમ ગણાતા વિસ્તારો અને માર્ગોને તંત્રવાહકો શું બનાવવા માગે છે તે આખો સબજેકટ હવે જ્યોતિષ પર છોડી શકાય એમ છે કારણ કે, કાળા માથાનો માનવી સમજી શકતો નથી કે મહિનામાં બે વખત પાકા રોડ … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL