Rajkot Latest News

 • વેસ્ટઈન્ડિઝને બિલકુલ હળવાશથી નહી લઈએઃ રહાણે

  રાજકોટમાં ગુરુવારથી ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાનારા ટેસ્ટ મેચ માટે બન્ને ટીમોએ સ્ટેડિયમ પર તનતોડ પ્રેિક્ટસ કરી પરસેવો પાડéાે હતો ત્યારે પ્રેિક્ટસ શરુ થાય તે પૂર્વે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અમે વેસ્ટ ઈન્ડિઝની ટીમને બિલકુલ હળવાશથી નહી લઈએ. રહાણેએ ઉમેર્યું કે મેં તાજેતરમાં જ સ્થાનિક લેવલની મેચો રમી … Read More

 • default
  પાટો વિકેટ નહી ચાલે, બાઉન્સી બનાવોઃ પીચ મામલે BCCI-SCA આમને-સામને

  વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજા વન-ડેની મેજબાની દરમિયાન મફત પાસને લઈને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (એમપીસીએ)માં વિવાદ વચ્ચે હવે ભારતીય ક્રિકેટ કંટ્રાેલ બોર્ડ (બીસીસીઆઈ) રાજકોટમાં રમાનારા પ્રથમ ટેસ્ટ મેચની પીચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે એક નવા વિવાદમાં ફસાઈ ગયું છે. ગુરૂવારથી બન્ને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે અને અહીની પીચને લઈને બન્ને આમને-સા Read More

 • વિદેશી દારૂના ઠેર-ઠેર દરોડાઃ 5.24 લાખના વિદેશી દારૂ સાથે 8 ઝબ્બે

  રાજ્યમાં દારૂબંધીના કડક અમલવારીના પગલે પોલીસે કમર કસી હોય તેમ પેટ્રાેલિંગ વધાર્યું છે. રાજકોટમાં પોલીસે પેટ્રાેલિંગ દરમિયાન વિદેશી દારૂના ત્રણ દરોડા પાડી 5.24 લાખના વિદેશી દારૂ સાથે મહિલા સહિત 8 શખસોને ઝડપી લેતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે મોરબી રોડ પર આવેલા સોહમનગરમાંથી ચાર લાખની કિંમતના 1308 બોટલ સાથે 6 શખસોને, જંગલેશ્વરમાંથી 45 હજારની કિંમતની … Read More

 • default
  એચડીએફસી બેન્કની શાખાઆેમાંથી 39 હજારની નકલી નોટો પકડાઈ

  શહેરમાં આવેલી એચડીએફસી બેંકની કરન્સી ચેસ્ટ સહિતની શાખાઆેમાં રૂા.39 હજારની નકલી નોટો ભરણામાં આવ્યાની ફરિયાદ પોલીસમાં નાેંધાઈ છે. એચડીએફસી બેંકમાં ફરજ બજાવતા કર્મચારી હિતેષ ચંદ્રશંકર જોષી (રહે. રામકૃષ્ણનગર શેરી નં.14)એ એચડીએફસી બેંકની કરન્સી ચેસ્ટ સહિતની શાખાઆેમાં વિવિધ ગ્રાહકો દ્વારા ભરણામાં ધરબી દેવાયેલી રૂા.38,860ની નકલી નોટો સંદર્ભે ભકિતનગર પોલીસમાં ફરિયાદ નાેંધાવવામાં આવી Read More

 • default
  જુગારના બે દરોડામાં 11 શખસો ઝબ્બે રૂા.52 હજારની રોકડ કબજે કરતી પોલીસ

  ક્રાઈમ બ્રાંચ તથા બી-ડીવીઝન પોલીસે બે વિવિધ સ્થળે પાડેલા દરોડામાં 11 જુગારી રૂા.52 હજારની રોકડ સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ મહેશ્વરી સહિતના સ્ટાફે ગઈકાલે બપોરે કીટીપરા આવાસ યોજના કવાર્ટરમાં દરોડો પાડી બિલ્ડીગના પટ્ટમાં જાહેરમાં જુગાર રમી રહેલા પંકજ ચંદુ મકવાણા, અમીત વજુ પરમાર, ધરમ મનુ વઢવાણીયા, દિપક સોમા સોલંકી, કિશન ધીરૂ … Read More

 • default
  સ્વાઈન ફલૂના કેસમાં દિનપ્રતિદિન વધારો થતાં લોકોમાં ચિંતાના વાદળો છવાયા

  રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફલૂનો કહેર યથાવત છે ત્યારે દિનપ્રતિદિન સ્વાઈન ફલૂના કેસોમાં વધારો થતાં આરોગ્ય તંત્ર પર અને લોકોમાં ચિંતાના વાદળો છવાયા છે અને તંત્ર દ્વારા સ્વાઈન ફલૂને નાથવા કવાયત હાથ ધરવામાં આવી છે. ગઈકાલે સાંજે સરકારી આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયેલ આકડા મુજબ નિલકંઠનગર મેઈન રોડ પર રહેતી 31 વર્ષિય મહિલાને ખાનગી હોસ્પિટલમાં … Read More

 • પેટ્રાેલ-ડીઝલ અને ખાતરના ભાવ વધારા સામે કાેંગ્રેસ જલદ આંદોલન કરશેઃ પરેશ ધાનાણી

  વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે રાજકોટમાંથી પક્ષના લોક સંપર્ક અને ધન સંગ્રહ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પત્રકારોને કહ્યું હતું કે, માેંઘવારી અને ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નોથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને ગુજરાતની આ જ પ્રજા ભાજપને સત્તા ઉપરથી તગેડી દઈને દેશને નવી આઝાદી અપાવશે.તેમણે કહ્યું હતું કે, આગામી ચૂંટણીને … Read More

 • મુંબઈના ગઠિયાએ રૂા.60 હજાર લીધા બાદ શ્વાનની ડિલિવરી ન આપી કરી છેતરપિંડી

  રાજકોટમાં રહેતા એક શ્વાનપ્રેમી આક}ટેકટે માલ્ટીઝ ડોગની ખરીદી માટે આપેલા આેર્ડર પેટે રૂા.60 હજાર ચુકવી દીધા બાદ મુંબઈના શખસે શ્વાનની ડીલીવરી ન આપી તથા પૈસા પણ પરત ન કરી છેતરપીડી કર્યાનો બનાવ પોલીસમાં નાેંધાયો છે. રાજકોટના શ્રાેફ રોડ પર પ્રયાગ એપાર્ટમેન્ટમાં રહેતા આક}ટેકટ વિપુલભાઈ સુરેશભાઈ સંઘવીએ પ્ર.નગર પોલીસમાં નાેંધાવેલી ફરિયાદની વિગત અનુસાર ગત જુલાઈ માસમાં … Read More

 • default
  સગાઈના 20 દિવસ પૂર્વે જ પ્રજાપતિ યુવાનનો આપઘાત

  શહેરની માલધારી સોસાયટીમાં રહેતા એક પ્રજાપતિ યુવાને સગાઈના 20 દિવસ પહેલા જ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી લેતાં તેના પાછળ રહસ્યના તાણાવાણા સજાર્યા છે. માલધારી સોસાયટીમાં રહેતા મેહુલ ધનજીભાઈ પ્રજાપતિ ઉ.વ.26 નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતાં બી-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ ઝાલા તથા પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. … Read More

 • default
  મોરબી રોડ નજીક ટ્રેનની ઠોકરે પટેલ પરિણીતાનું મોત

  શહેરના મોરબી રોડ નજીક નાના ફાટક પાસે આજે બપોરે સજાર્યેલી એક કરૂણાંતીકામાં ટ્રેનની ઠોકરે ચડી જવાથી પટેલ પરિણીતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જો કે, આ બનાવ ખરેખર અકસ્માતનો છે કે કેમ ં તે અંગે બી-ડીવીઝન પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. મોરબી રોડ પર આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતી ગીતાબેન રણછોડભાઈ ભુરીયા ઉ.વ.30 નામની પટેલ … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL