Rajkot Latest News

 • default
  નાનામવામાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર ભીમનગરના શખસની શોધખોળ

  શહેરના નાનામવા રોડ પર રહેતા એક પરિવારની સગીર વયની 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભીમનગરના શખસે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નાેંધાઈ છે. મળતી વિગતો મુજબ શહેરના નાનામવા રોડ પર રહેતી તરૂણી પર ભીમનગરમાં રહેતા અમિત વિનોદભાઈ મકવાણા નામના શખસે લગ્નની લાલચ આપી ફસાવી પોતાના તથા સગીરના ઘરમાં દસ માસથી વધુ સમય દરમિયાન મોકો મળે … Read More

 • default
  જેતપુર પાસે સ્કોપિર્યો પલટી ખાતા રાજકોટના યુવાનનું મોતઃ ત્રણને ઈજા

  રાજકોટના કોઠારીયા સોલવન્ટ પાસે રહેતા પ્રજાપતિ યુવાનનું જેતપુર પાસે અકસ્માતમાં મોત થતાં શોક વ્યાપી ગયો છે. જ્ઞાતિની qક્રકેટ ટુનાર્મેન્ટમાં જૂનાગઢ રમવા ગયેલ પાંચ સભ્યો પરત આવતા હતા ત્યારે જેતપુર પાસે સ્કોપ}યો પલટી ખાઈ જતાં અકસ્માત સજાર્યો હતો. જેમાં પ્રજાપતિ પરિવારના મોટા પુત્રનું મોત થયું હતું. જયારે નાના પુત્ર સહિત ત્રણને ઈજા થઈ હતી. મળતી વિગતો … Read More

 • હેલ્મેટ અને લાયસન્સ વગર વાહન ચલાવતાં વિદ્યાથીઆે સામે પોલીસની ઝૂંબેશ

  શહેરમાં ટ્રાફિક નિયમનનો કડક અમલ કરાવા માટે પોલીસે કમર કસી છે અને ટ્રાફિક નિયમનું ઉંંઘન કરનાર વિરૂધ્ધ પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો છે અને લાયસન્સ વગર તેમજ હેલમેટ વિનાના વિદ્યાથીઆે સામે ઝૂંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે ટ્રાફિક પોલીસ અને પોલીસ સ્ટેશનના અધિકારીઆે અને સ્ટાફે શહેરભરની શાળા, કોલેજો આસપાસ ચેકિંગ હાથ ધરી એક દિવસમાં 500થી વધુ … Read More

 • ઠંડીના ચમકારા સાથે ગરમ વસ્ત્રાેની ખરીદીએ પકડી ગરમી

  ઠંડીના ચમકારા સાથે ગરમ વસ્ત્રાેની ખરીદી ગરમી પકડી રહી છે. કડકડતી ઠંડીમાં હૂંફ આપવા ગરમ કપડાંનું બજાર શહેરમાં દિવાળીથી ધમધમે છે પણ આ વખતે ઠંડીની શરૂઆત જ થતાં અત્યાર સુધી માર્કેટ સુસ્ત રહી હતી.જ્યારે આ સપ્તાહની તન, મનને તરોતાજા રાખતાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે. આથી શાલ, સ્વેટર્સ, જેકેટ, સ્કાર્ફ, કાનપટ્ટી જેવા ગરમ … Read More

 • default
  રાજકોટમાં લોકરક્ષક દળની ભરતી માટેના કેન્દ્રમાં ફેરફાર

  લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા તા.2-12ના રોજ ક.15-00થી ક.16-00 દરમિયાન ગુજરાત પોલીસ દળ વર્ગ-3 લોકરક્ષકની આે.એમ.આર. લેખિત પરિક્ષા લેવાનાર છે. આ પરિક્ષામાં રાજકોટ શહેરના નીચે મુજબના પરિક્ષા કેન્દ્રના સરનામામાં ફેરફાર થયેલ છે અને ફેરફાર મુજબનું નવું સરનામું નીચે મુજબ છે. જેની સબંધિત પરીક્ષાથ} ઉમેદવારોએ નાેંધ લેવા વિનંતી છે. બેઠક ક્રમાંક નં.10212072થી 10212371 સુધીના ઉમેદવારોને બી.એચ.રાઠોડ સ્કુલ … Read More

 • default
  થાેરાળા મેઈન રોડ પર તરૂણ પર પાઈપ વડે હુમલો

  નવા થાેરાળા મેઈન રોડ પર બાલક સાહેબની જગ્યા પાસે આંબેડકર નગરમાં રહેતા તરૂણ પાનના ગલ્લે ગયો ત્યારે ત્રણ શખસોએ કોઈ બાબતે ઝધડો કરી પાઈપ વડે માર મારતા સારવારમાં ખસેડવામાં આવયો છે. બનાવ અંગેની વિગત મુજબ નવા થાેરાળા મેઈન રોડ પર આવેલ આંબેડકર નગરમાં રહેતી પારુલબેન કિશોરભાઈ સાેંદરવા (ઉ.વ.44) નામની મહિલાએ થાેરાળા પોલીસમાં ફરીયાદ નાેંધાવી છે … Read More

 • શહેરી વિકાસની સેન્ચ્યુરી તરફ દોડઃ 77 ટીપી સ્કીમો મંજૂર

  હિન્દીમાં એક શે’ર છે ‘હમ હમ હૈ તો ક્યા હમ હમ હૈ, તુમ તુમ હો તો ક્યા તુમ હો’ આ શે’રનો ભાવાર્થ એવો થાય છે કે સંકલનથી થતી કોઈ પણ કામગીરી સફળતાના પરિણામ સુધી લઈ જાય છે અને ખાસ કરીને વાત વિકાસની હોય ત્યારે તેમાં અહમ્ના ટકરાવના બદલે જો સંકલનનો સેતુ સજાર્ય તો નિશ્ચિતપણે વિજયનું … Continue rea Read More

 • default
  રાજ્યમાં છેલ્લા દાયકામાં સૌથી વધુ ટીપી સ્કીમો 2018માં મંજૂર

  રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા એક દાયકાનો ઈતિહાસ જોઈએ તો 2008થી 2018 સુધી સૌથી વધુ ટીપી સ્કીમો 2018માં મંજૂર થઈ છે. વિશેષમાં શહેરી વિકાસ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, 2008માં 33 ટીપી સ્કીમો, 2009માં 21 ટીપી સ્કીમો, 2010માં 37 ટીપી સ્કીમો, 2011માં 41 ટીપી સ્કીમો, 2012માં 57 ટીપી સ્કીમો, 2013માં 82 ટીપી સ્કીમો, 2014માં 72 … Read More

 • રાજકોટ માર્કેટ યાર્ડમાં આેસ્ટ્રેલિયન ખેડૂતો-વેપારીઆે અને જીનર્સનું આગમન

  રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતાં અને સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડની મુલાકાતે આજે આેસ્ટ્રેલિયન ખેડૂતો, વેપારીઆે અને જીનર્સનું પ્રતિનિધિ મંડળ આવી પહાેંચ્યું હતું. આેસ્ટ્રેલિયન પ્રતિનિધિ મંડળે મગફળી અને કપાસનો સર્વે કર્યો હતો તેમજ હરાજીમાં હાજર રહીને ખરીદ-વેચાણની પ્રક્રિયા નિહાળી હતી. વધુમાં રાજકોટ માર્કેટ યા Read More

 • default
  ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં અમેરિકાના ઉદ્યાેગપતિઆેનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ આવશે

  ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે તા. 18-19-20મી જાન્યુઆરી ના રોજ યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં અમેરિકાના ઉદ્યાેગપતિઆેનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ગુજરાતમાં રોકાણની તકો તપાસવા તથા ગુજરાત સરકાર સાથે એમ.આે.યુ કરવા આવવાના હોવાથી રાજ્ય સરકારના ઉત્સાહમાં ભારે વધારો થયો છે. એક તરફ અમેરિકાના ઉદ્યાેગપતિઆે ગુજરાતમાં જુદાજુદા ક્ષેત્રોમાં રોકાણ કરવા તત્પર બન્યા છ Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL