Rajkot Latest News

 • default
  પ્રાઈવેટ સિકયુરિટીને જાહેરમાં પરવાનાવાળા હથિયાર રાખવા ઉપર પ્રતિબંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

  રાજકોટ શહેરમાં હાલની વર્તમાન પરિસ્થિતિમાં આગામી દિવસોમાં જુદી જુદી ધાર્મિક શોભાયાત્રાઓ તથા ધાર્મિક તહેવાર તેમજ રેલીઓ–ધરણાના કાર્યક્રમો યોજવામાં આવતા હોય તેમજ હાલની આતંકવાદી પ્રવૃતિને લક્ષમાં લેતાં કોઈપણ પ્રકારનો સુલેહ શાંતિનો ભગં ન થાય. જાહેર સલામતિ તથા કાયદો, અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રાઈવેટ સિકયુરિટી એજન્સીના માણસો લાયસન્સવાળા હથિયારો જાહેર જગ્યામાં લઈને ફરે Read More

 • default
  ભીલવાસમાં આર્થિકભીંસથી કંટાળી સફાઈ કામદારનો ઝેરી દવા પી આપઘાત

  શહેરના ભીલવાસ નજીક ઠકકરબાપા હરીજનવાસમાં રહેતા સફાઈ કામદાર યુવાને આર્થિક ભીંસથી કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બે માસુમ પુત્રીની માનસીક અને ડાયાબીટીશની બીમારી હોય તેની દવા લેવા તેમજ ઘર ખર્ચમાં પહોંચી શકતો ન હોય બે બહેનોના એકના એક ભાઈએ આ પગલું ભરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી … Read More

 • default
  વિશ્વાનગરમાં પિતાના ઘરે પરિણીતાએ કરેલો આપઘાત

  શહેરના મવડી મેઈન રોડ ઉપર વિશ્ર્વાનગરમાં પિતાના ઘરે ડિલિવરી કરવા આવેલી પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી જવા પામી છે. સુથાર પરિણીતાએ આપઘાત કરી લેતાં પાંચ દિવસની પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ મવડીમાં સાસ ધરાવતી શ્રધ્ધાબેન પાર્થભાઈ ચંદાસણા ઉ.વ.૩૩ નામની સુથાર … Read More

 • એર ઈન્ડિયાની રાજકોટ–મુંબઈ ફલાઈટ બીજા દિવસે પણ દોઢથી બે કલાક મોડી: ૩૦ ટકા મુસાફરો રઝળ્યાં

  રાજકોટના હવાઈ મુસાફરો માટે રાજકોટ–મુંબઈની ફલાઈટ તાજેતરમાં બધં કરી દેવામાં આવ્યા બાદ તમામ મુસાફરો એર ઈન્ડિયા તરફ વળ્યાં હતાં ત્યારે મુસાફરોને એકાએક આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે, ત્રણ–ત્રણ મહિના પહેલાનાં બૂકિંગ રદ થઈ ગયા હોય મુસાફરોને આર્થિક નુકસાની ઉઠાવી પડી રહી હતી. હવે એર ઈન્ડિયા તરફ વળ્યાં છતાં રાજકોટ–મુંબઈ ફલાઈટના મુસાફરોની મુશ્કેલીનો … Read More

 • default
  દારૂનો દરોડો પાડવા ગયેલી પોલીસ પાર્ટી પર હુમલો: સ્વબચાવમાં ફોજદારે કયુ બે રાઉન્ડ ફાયરિંગ

  કચ્છ ભુજના રાપર તાલુકાના ગાગોદર ગામમાં વિદેશી દારૂનો જથ્થો બેફામ વેચાતો હોવાની ફરિયાદના આધારે ગાગોદર પોલીસે નવરગં હોટલમાં વિદેશી દારૂ ઉતર્યેા હોવાની ચોકકસ બાતમીને આધારે દરોડો પાડતા પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ ઉપર નામચીન બુટલેગર સહિતનાઓએ ધોકા, તલવાર, લાકડી જેવા ઘાતક હથીયારો વડે હત્પમલો કરતા સનસનાટી મચી જવા પામી છે. હત્પમલામાં પીએસઆઈ અને બે કોન્સ્ટેબલને ઈજા … Read More

 • ૨૫ કિ.મી.ની ઝડપે લૂ ફંકાઈ

  રાજકોટમાં આજે બપોરે ૨૫ કિલોમીટરની ઝડપે લૂ ફંકાઈ હતી. ગઈકાલની સરખામણીએ આજે મહત્તમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી જેટલો નીચે ઉતર્યેા છે આમ છતાં ગરમીમાં કોઈ રાહત લોકોને મળી નથી. ગઈકાલે બપોરે ૨.૩૦ વાગ્યે મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી હતું જે આજે બપોરે ઘટીને ૪૧.૬ ડિગ્રી નોંધાયું છે. ગઈકાલે મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી નોંધાયું હતું જે આજે … Read More

 • સૂર્યનારાયણની સંચારબંધી: રાજકોટમાં ‘રેડ એલર્ટ’ જેવી સ્થિતિ સર્જાઈ

  રાજકોટ શહેરમાં આજે મહત્તમ તાપમાનનો પારો ૪૪.૯ ડિગ્રીએ પહોંચે તેવી પ્રબળ સંભાવના હોવાનું આજે બપોરે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. મહાપાલિકાના આઈ–વે પ્રોજેકટના સેન્સરના આધારે તેમણે આ અંગેની આગાહી કરી હતી. મહત્તમ તાપમાન વધવાની સાથે અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણોનું મહત્તમ પ્રમાણ પણ વધી ગયું હોવાનું તેમણે ઉમેયુ હતું. ગરમી વધવાની સ Read More

 • default
  એર ઈન્ડિયાની રાજકોટ–મુંબઈ ફલાઈટ બીજા દિવસે પણ દોઢથી બે કલાક મોડી: ૩૦ ટકા મુસાફરો રઝળ્યાં

  રાજકોટના હવાઈ મુસાફરો માટે રાજકોટ–મુંબઈની ફલાઈટ તાજેતરમાં બધં કરી દેવામાં આવ્યા બાદ તમામ મુસાફરો એર ઈન્ડિયા તરફ વળ્યાં હતાં ત્યારે મુસાફરોને એકાએક આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે, ત્રણ–ત્રણ મહિના પહેલાનાં બૂકિંગ રદ થઈ ગયા હોય મુસાફરોને આર્થિક નુકસાની ઉઠાવી પડી રહી હતી. હવે એર ઈન્ડિયા તરફ વળ્યાં છતાં રાજકોટ–મુંબઈ ફલાઈટના મુસાફરોની મુશ્કેલીનો … Read More

 • સૌરાષ્ટ્ર-કચ્છમાં માથાફાડ ગરમી: હજુ બે દિવસ પ્રચંડ હીટવેવની ચેતવણી

  હીટવેવ અને માથાફાડ ગરમીનો છેલ્લો એકાદ સપ્તાહથી શ થયેલો સિલસિલો વધુને વધુ આક્રમક બનતો જાય છે અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના લોકોની જાણે સૂર્યદેવતા અગ્નિપરીક્ષા લઈ રહ્યા હોય એવું વાતાવરણ છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચું તાપમાન કંડલામાં 46.8 ડિગ્રી નોંધાયું છે અને હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 48 કલાક સુધી હજુ હીટવેવ કન્ડિશન યથાવત રહેશે. એટલું … Read More

 • રાજકોટ માર્કેટ યાર્ડમાં પંજાબ, મહારાષ્ટ્ર, સીમલા, અમદાવાદથી શાકભાજીની આવકો થતાં ભાવ ઘટયા

  રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતાં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં તાજેતરમાં પંજાબ, મહારાષ્ટ્ર, શીમલા અને અમદાવાદ તરફથી શાકભાજીની આવકો પૂરજોશમાં શ થતાં હોલસેલમાં ઝડપભેર ભાવ ઘટયા છે. રાજકોટ જિલ્લામાંથી શાકભાજીની નહીંવત આવક છે પરંતુ ભાવનગર, પોરબંદર, વેરાવળ અને મહિસાગર કાંઠાના ગામોમાંથી મબલખ આવકો થઈ રહી છે. જો કે, હોલસેલમાં ભાવ … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL