Rajkot Latest News

 • default
  રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોરબી પંથકના યુવાનનું સ્વાઇન ફૂલથી મોત

  ઠંડીની ઋતુએ ચમકારો વતાર્વ્યો છે ત્યારે સ્વાઈન ફલૂએ ફરી ફૂંફાડો માર્યો હોય તેમ મોરબીના રવાપરના યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સ્વાઈન ફલૂથી મોત થયું હોવાનું જાણવા મýયું છે. આ અંગેની વિગતો મુજબ આ સીઝનમાં સરકારી આંકડા મુજબ કુલ 155 સ્વાઈન ફલૂના પોઝિટિવ કેસ નાેંધાયા છે અને જેમાં સ્વાઈન ફલૂએ 40 વ્યિક્તઆેના ભોગ લીધા હોવાનું … Read More

 • default
  રાજકોટમાં મળેલું કપાયેલું માથું કુબલિયાપરાના બાળકનું હોવાની શંકાઃ પોલીસને મહત્વની કડી મળી

  રાજકોટના આજી નદીના પટમાં રૂખડિયાપરા નજીક ગત સપ્તાહે એક બાળકનું ધડથી કપાયેલું માથું મળી આવ્યું હતું. જે અંગે પોલીસે આ માથું બાળકનું છે કે બાળકીનું જે જાણવા પોલીસે ડીએનએ ટેસ્ટનો સહારો લીધો હતો. બીજી તરફ બલી ચડાવ્યાની દ્રઢ શંકા તરફ તપાસ આગળ ધપાવી હતી. રાજકોટ પોલીસની અલગ અલગ ટીમોએ હાથ ધરેલી તપાસ અને ફોરેન્સીક તેમજ … Read More

 • default
  રાજકોટના કુવાડવા નજીક પિતરાઈ ભાઈની હત્યાનો આરોપી જેલહવાલે

  કુવાડવામાં ખોડાભાઈની વાડીમાં કામ કરતા મુળ મધ્યપ્રદેશના શ્રમીક યુવાનને ઢોર માર મારી રાપના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવમાં કુવાડવા પોલીસ સમક્ષ હાજર થયેલા શખસની ધરપકડ કરી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કુવાડવામાં ખોડાભાઈની વાડીમાં કામ કરતો કિશન જીગલાભાઈ ડાવર ઉ.વ.35 નામનો શ્રમીક ગુરૂવારે રાત્રીના વાડીએ હતો ત્યારે … Read More

 • જાન્યુઆરીથી રેશનકાર્ડ પર કેરોસીન બંધ કરવા સરકારનો નિર્ણય

  ગુજરાતને કેરોસીનમુકત રાજ્ય બનાવવાના નિર્ણયની અમલવારીના એક ભાગરૂપે આગામી તા.1 જાન્યુઆરી 2019થી પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પીડીએસ) અંતર્ગત એપીએલ સહિતના રેશન કાર્ડ ધારકોને અપાતું કેરોસીન સંપુર્ણપણે બંધ કરી દેવાશે. આ સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ઉપ સચિવ અચલ સોનીએ ખાસ પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા પુરવઠા અધિકારીઆેને સુચના આપી દીધી છે. સરકારના … Read More

 • default
  સમગ્ર રાજ્યમાં જાન્યુઆરીથી રેશનકાર્ડ પર કેરોસીન વિતરણ બંધઃ સરકારનો નિર્ણય

  ગુજરાતને કેરોસીનમુકત રાજ્ય બનાવવાના નિર્ણયની અમલવારીના એક ભાગરૂપે આગામી તા.1 જાન્યુઆરી 2019થી પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (પીડીએસ) અંતર્ગત એપીએલ સહિતના રેશન કાર્ડ ધારકોને અપાતું કેરોસીન સંપુર્ણપણે બંધ કરી દેવાશે. આ સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ઉપ સચિવ અચલ સોનીએ ખાસ પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા પુરવઠા અધિકારીઆેને સુચના આપી દીધી છે. સરકારના … Read More

 • default
  પોલીસ વિભાગને લગતી 16 જેટલી સેવાઆે સિટીઝન પોર્ટલ પર આેનલાઇન ઉપલબ્ધ

  ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગની કાર્યદક્ષતા વધારવા માટેના પ્રયત્નોના ભાગરૂપે સિટીઝન પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે. જેમાં એક વાર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ 16 જેટલી વિભાગને લગતી સેવાઆે આેનલાઇન ઉપલબ્ધ થઇ શકે છે.આ પોર્ટલ દ્વારા એફઆઇઆરની કોપી મેળવવી, ચોરાયેલ મિલકતની અરજી ગુમ થયેલ વ્યિક્તની અરજી, આેનાઇન આપી શકે છે. આ ઉપરાંત સીનીયર સીટીઝનની નાેંધણી, ડ્રાઇવર કે … Read More

 • જસદણમાં કમળ ખીલશે કે પંજો ફરી વળશેંઃ કાલે પરિણામ

  ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની ગત તા.20ના રોજ યોજાયેલી પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે. 71 ટકાથી વધુ મતદાન થયું છે અને કાલે જસદણમાં જીલેશ્વર રોડ પર આવેલ મોડેલ સ્કૂલમાં સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. 14 ટેબલ પર મત ગણતરી થશે અને 19 રાઉન્ડમાં મત ગણતરી પુરી થશે. બપોરના 12 વાગ્યા સુધીમાં પરિણામ … Read More

 • default
  વિદેશી દારૂ અંગે ત્રણ સ્થળે દરોડાઃ 17 બોટલ સાથે ત્રણ ઝબ્બે

  Read More

 • default
  ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે ખાલી પડેલી 1079 જગ્યા ભરવા 15 કરોડનું બજેટ ફાળવતી સરકાર

  તબીબી શિક્ષણ પ્રભાગ હેઠળની વિવિધ સંસ્થાઆે ખાતે શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સંસ્થાઆે સ્ટાફની ખાલી પડેલી 1079 જગ્યાઆે ભરવા માટે ગુજરાત સરકારે 15 કરોડનું બજેટ ફાળવ્યું છે અને આ સંદર્ભે નાણા વિભાગ સાથે પરામર્શ કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દ્વારા પરિપત્ર પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. તબીબી શિક્ષણ અને સંશોધન હેઠળની શૈક્ષણિક સંસ્થાઆેના વહીવટી … Read More

 • default
  શેરબજારમાં 600 પોઈન્ટનો તોતિંગ કડાકો

  Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL