Rajkot Latest News

 • માત્ર દોઢ વર્ષમાં જ માદક દ્રવ્યોના વેચાણનું હબ બનતું રંગીલું રાજકોટ

  સૌરાષ્ટ્ર્રમાં રંગીલા શહેર તરીકે જાણીતા રાજકોટ શહેરમાં માત્ર કાગળ પર જ ગેરકાયદે પ્રવૃતિઓ પર પ્રતિબધં હોય તેમ હાલ રંગીલું રાજકોટમાં અનેક સ્થળોએ ગેરકાયદે પ્રવૃતિ બેરોક–ટોક ચાલી રહી હોય તેમ હાલ રાજકોટ શહેર ગેરકાયદેસર પ્રવૃતિઓનું હબ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. શહેરમાં દારૂ બંધી હોવા છતાં રાજકોટમાં વિદેશી દારૂ મળી રહે છે અને ગેરકાયદેસર હથિયાર પણ … Read More

 • default
  રાજકોટમાં યોજાનારી રાષ્ટ્ર્રીયસ્તરની તરણ સ્પર્ધા: ફીના વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમ પસદં કરાશે

  આગામી તા.૨૪ જૂનથી તા.૧ જુલાઈ સુધી રાજકોટ ખાતે રાષ્ટ્ર્રીયસ્તરની તરણ સ્પર્ધા યોજાવાની છે અને તે સંદર્ભે તડામાર તૈયારી મહાનગરપાલિકા દ્રારા અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્ર્રીયસ્તરની આ તરણ સ્પર્ધામાંથી ફીના વલ્ર્ડ ચેમ્પિયનશિપ–૨૦૧૯ની ટીમની પસંદગી થનાર હોવાથી રાજકોટમાં યોજાનારી રાષ્ટ્ર્રીયસ્તરની તરણ સ્પર્ધાનું મહત્વ અનેકગણું વધી ગયું છે. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિ Read More

 • હાદિર્ક પટેલની સભા માટે કોંગ્રેસ પ્રમુખે ના પાડવા છતાં પોલીસે બંદોબસ્ત જાળવ્યો: ડીઆઈજી

  સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પાસેના બલદાણા ગામે હાદિર્ક પટેલને ચાલુ સભા દરમ્યાન તમાચો ઝીંકી દેવામાં આવ્યાની ઘટનાએ રાયભરમાં ભારે ચર્ચા જગાવી છે. લાફો મારનાર શખસને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે પોલીસ અધિકારીઓને કરાયેલા સવાલોમાં હાદિર્ક પટેલને બંદોબસ્ત આપ્યો હોય છતાં કોંગ્રેસના સુરેન્દ્રનગરના પ્રમુખે માઈક ઉપરથી એનાઉન્સમેન્ટ કરી ફરજ પર હાજર પીએ Read More

 • લોધાવાડ ચોકમાં ઘેઘૂર વૃક્ષ કાપી નખાયું: વૃક્ષના છેદનની સતત બીજા દિવસે બનેલી ઘટનાથી પર્યાવરણપ્રેમીઓમાં રોષ

  વોર્ડ નં.૧૩ના મવડી વિસ્તારમાં આવેલા ચંદ્રેશનગરમાં ગઈકાલે લીમડા અને આસોપાલવના ઝાડનો સોંથ બોલાવી દીધા બાદ આજે લોધાવાડ ચોકમાં મનહર પ્લોટ શેરી નં.૧ના ખૂણે, રાજકોટ પીપલ્સ બેન્ક નજીક વધુ એક વૃક્ષ કાપી નખાતા પર્યાવરણપ્રેમીઓમાં દેકારો બોલી ગયો છે. ગઈકાલે મવડી વિસ્તારમાં ચંદ્રેશનગરમાં જે ઘટના બની હતી તેમાં મહાનગરપાલિકાએ નથી કર્યું તેવી વાતો વહેતી મુકવામાં આવી હતી … Read More

 • આજી ડેમમાં વાહન ધોનાર ૨૦ શખસોને રૂા.૪,૬૦૦નો દડં ફટકારતી મહાપાલિકા

  રાજકોટ શહેરમાં વસતા લોકો માટે પીવાના પાણીના ોત પૈકી એક એવા આજી–૧ ડેમમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને જળ પ્રદૂષિત કરનારા લોકો વિદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં સંબંધિત અધિકારીશ્રીઓને અપાયેલી સૂચના અનુસાર તા. ૧૬ એપ્રિલના રોજ વધુ ૨૦ વાહન ચાલકોને વાહન સાફ કરતા ઝડપી લેવાયા હતા, તેમજ રાંદરડા તળાવમાંથી માછલા પકડવાની વધુ … Read More

 • default
  સાધુ વાસવાણી રોડ પર ડિલેવરી કરવા આવેલા ૬૦ બોટલ દારૂ સાથે શખસ ઝબ્બે

  સાધુ વાસવાણી રોડ પર વાહન ચેકીંગ દરમ્યાન યુનિવર્સિટી પોલીસે ૬૦ બોટલ વિદેશી દારૂ ભરેલી ઈનોવા કાર સાથે બિલખાના શખસની ઝડપી લઈ રૂા.૪.૧૪ લાખની મત્તા કબજે કરી વધુ પુછપરછ કરતા કારમાં ચોરખાનું બનાવી શખસ ડીલેવરી કરવા આવ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી આકરી પુછપરછ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના … Read More

 • default
  નાનામવા નજીક પિતાના ઘેર પરિણીતાનો ઝેરી દવા પી જઈ આપઘાતનો પ્રયાસ

  જૂનાગઢ રહેતી અને હાલ રાજકોટ નાનામવા રોડ પર કવાર્ટરમાં પિતાના ઘેર આવેલી મુસ્લિમ મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી પતિ દારૂ પી મારકૂટ કરતો હોય છેલ્લા બે માસથી તબિયત લથડતા માવતરના ઘેર આવી પગલું ભરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ … Read More

 • default
  ટાટા કેમિકલ્સ સ્કિલ્ડ મઝદુર સંઘની લીવફેર ટ્રાવેલ્સ એલાઉન્સમાં ફેરફારની અરજી નામંજૂર

  મીઠાપુર ખાતે આવેલ ટાટા કેમિલ્સ લી. સામે ટાટા સ્કિલ્ડ મઝદુર સંઘના પ્રમુખ એમ.જે.પટેલે તા.૨૫–૬–૨૦૦૨ના પત્રથી લીવફેર ટ્રાવેલ્સ એલાઉન્સમાં ફેરફાર અંગેની માગણીનો ઔધોગિક વિવાદ રાય સરકાર દ્રારા તા.૧૨–૫–૨૦૦૩નાં રોજ ન્યાય નિર્ણય માટે ઔધોગિક અદાલત, રાજકોટ, જામનગરને સોંપવામાં આવ્યો હતો. આ કામમાં ઔધોગિક અદાલત, જામનગરે ચુકાદો આપતા જણાવેલ છે કે, અરજદાર યુનિયન વતી એમ.જે.પટેલની મુખ્યત્વે દલ Read More

 • default
  લોહાણા મહાજન ‘અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન’નું નેતૃત્વ કરશે

  રાજકોટ લોહાણા મહાજને કોર્પેારેટ ગવર્નન્સનાં સિધ્ધાંતો અને કોર્પેારેટ એટીટયુડ તથા પ્યોર પ્રોફેશનલ ટચ સાથે નવા કલેવર ધારણ કર્યા છે ત્યારે જ્ઞાતિ ઉત્કર્ષ તથા જ્ઞાતિહિતના વિકાસકામોની પણ વણઝાર જોવા મળી રહી છે. જ્ઞાતિશ્રી કિરીટભાઇ ગણાત્રાનાં યજમાનપદે તાજેતરમાં રઘુવંશી સંસ્થાઓના પદાધિકારીઓ, સમાજના દાતાઓ, શ્રેીઓ, પ્રોફેશનલ્સ, ઉધોગપતિઓ, અગ્રણી વેપારીઓ વિગેરે મહાનુભાવોની ઉપસ્થ Read More

 • સોનીબજારમાંથી રૂા.૧૬.૪૦ લાખનું સોનું લઈ બે બંગાળી કારીગરો છનન

  રાજકોટમાં આવેલી સોનીબજારમાં પીપળા શેરીમાં આવેલ શાંતિ કોમ્પલેક્ષમાં દુકાન ભાડે રાખી સોનાના દાગીના બનાવવાનું કામ કરતા વેપારીની દુકાનમાંથી રૂા.૧૬.૪૦ લાખનું સોનુ લઈ બે બંગાળી કારીગરો નાસી જતાં ચકચાર મચી જવા પામી છે. ૧૩ દિવસથી દુકાનમાં કામે રાખેલા કારીગરને રેઢા મુકી વેપારી મિત્ર સાથે ઘેર જમવા ગયા હતા તે દરમ્યાન બન્ને કારીગરોને કામ કરવા આપેલ સોનુ … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL