Rajkot Latest News

 • default
  માતાના અિસંસ્કારના એક કલાક બાદ તુરતં જ ચૂંટણી ફરજ પર હાજર થઇ જતાં શિક્ષક

  સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે માહિતી કચેરી ખાતે કાર્યરત મિડીયા મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતા હિંમતનગરના શિક્ષક પોપટભાઈ પટેલના આ શબ્દોમાં ચુંટણી ફરજ પ્રત્યેની નખશીખ નિા ટપકે છે એટલું જ નહી પરંતુ અન્ય સૌ કોઈને પ્રેરણા પણ પુરી પાડે છે. લોકસભા ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે. મહત્તમ મતદાન થાય તેની સાથે સાથે શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થાય … Read More

 • મવડીમાં લીલાછમ લીમડાનું નિકંદન: મ્યુનિ.ટીમ દોડાવાઈ

  રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૧૩માં મવડી વિસ્તારના ચંદ્રેશનગર અને અલકા સોસાયટી વચ્ચે આવેલા આસોપાલવ પાર્ક શેરી નં.૧માં ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કેન્દ્ર નજીક ગતરાત્રે લીલાછમ લીમડાના વૃક્ષોનું નિકંદન નીકળી ગયાની ભેદી ઘટના બનતાં રહીશોની ફરિયાદના પગલે મ્યુનિ. ટીમ દોડાવાઈ હતી. બીજી બાજુ ગાર્ડન શાખા એવો બચાવ કરી રહી છે કે ભારે પવનથી લીમડાનું … Read More

 • રાજસ્થાનથી ગુજરાતમાં માદક પદાર્થેાની મોટાપાયે હેરાફેરી: માતા–પુત્રની પૂછપરછમાં ભાંડો ફટયો

  શહેરના જંગલેશ્ર્વરમાંથી પોલીસે રૂા.૨૨.૩૩ લાખની કિંમતના માદક પદાર્થ હેરોઈન સાથે મુસ્લિમ શખસ અને તેની માતાને ઝડપી લીધા બાદ રીમાન્ડ પર પુછપરછમાં આ માદક પદાર્થનો જથ્થો રાજસ્થાનનો શખસ આપી ગયાની કબુલાત આપતા રાજકોટ પોલીસે હવે રાજસ્થાની શખસ ઉપર તપાસ કેન્દ્રીત કરી છે. જંગલેશ્ર્વરના તવકકલ ચોક પાસે શેરી નં.૨૮માં રહેતા રફીક ઈબ્રાહીમ બેલીમ અને તેની માતા જુબેદા … Read More

 • રાજકોટના બેડી માકેટ યાર્ડમાં કાલે હનુમાન જયંતીની રજા: હરાજી બધં રહેશે

  રાજકોટ સહિત રાયભરમાં સામાન્ય રીતે હનુમાન જયંતીની જાહેર રજા હોતી નથી પરંતુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ગ્રામ્ય વિસ્તારમાં ઉજવાતાં તહેવારો અનુસારની રજાઓ સ્વૈચ્છિક રીતે જાહેર કરવામાં આવતી હોય છે જેના અનુસંધાને આવતીકાલે તા.૧૯ના રોજ માર્કેટ યાર્ડમાં હનુમાન જયંતીની રજા જાહેર કરવામાં આવી છે આથી હરાજી સહિતના કામકાજો બધં રહેશે. વધુમાં માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ ‘આજકા Read More

 • default
  હથિયાર પ્રકરણમાં ઘોઘાવદરના રાજુ ચોવટીયાનું નામ ખુલ્યુંં: શોધખોળ

  પેડક રોડ પર પેટ્રોલીંગ દરમ્યાન બી–ડીવીઝન પોલીસે આર્યનગરમાં રહેતા બે પટેલ શખસને ઝડપી લઈ રૂા.૪૦ હજારની કિંમતના ત્રણ ગેરકાયદેસર હથીયાર કબજે કરી રીમાન્ડ પર લેતાં હથીયાર આપનાર ગોંડલના ઘોઘાવદરના રાજુ ચોવટીયા નામના શખસનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ આદરી છે. આ અંગેની વિગત મુજબ સામા કાંઠે આર્યનગરમાં રહેતો વસતં ઉર્ફે લાલો ડાયાભાઈ અને હિરેન દેસાઈ … Read More

 • default
  આવકવેરા વિભાગ નાના કરદાતાઓને આપશે રાહત

  નાના કરદાતાઓને અગ્રીમતા આપવા સીબીડીટીએ ઈન્કમટેકસ વિભાગને તાકિદ કરી છે. સીબીડીટીની આ સૂચનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના હજારો કરદાતાઓને હાશકારો થયો છે. કારણ કે નોટબંધી અને ત્યારબાદ દર વર્ષે ભરાતા આઈ.ટી.રિટર્નમાં સર્જાતી સમસ્યાના કારણે કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવતી હતી. આ નોટિસના પગલે કરદાતાઓને થતી હેરાનગતિની ફરિયાદો સીબીડીટી સમક્ષ પહોંચી હતી. આ મુદ્દે કેન્દ્ર સરકારે પણ દ Read More

 • લાયસન્સ કૌભાંડમાં ઝડપાયેલા એજન્ટો કચેરીમાં રૂા.૫૦૦૦ થી ૭૦૦૦નો વહીવટ કરતા હોવાની કબુલાત

  રાજકોટ આરટીઓમાં ચાલતા બોગસ લાયસન્સ કૌભાંડમાં એસઓજીની ટીમે ગઈકાલે વધુ ત્રણ એજન્ટોની ધરપકડ કરી સઘન પુછપરછ હાથ ધરતા ઝડપાયેલા શખસોએ કબુલાત આપી હતી કે, લાયસન્સના બદલામાં કચેરી ખાતે તેઓ રૂા.૫૦૦૦ થી ૭૦૦૦નો વહીવટ કરતા હોવાની કબુલાત આપતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. એસઓજીના પીઆઈ આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.કે.ખાચર, પીએસઆઈ એચ.એમ.રાણા સહિતની ટીમે … Read More

 • default
  ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કાઠી યુવાનની હત્યામાં પકડાયેલા બે પોલીસમેન સહિત પાંચ શખસોની ઓળખ પરેડ કરાવાશે

  શહેરના ૧૫૦ ફુટ રીંગરોડ પર આવેલા ઈન્દીરા સર્કલ પાસે ગત તા.૧૦ના રોજ રાત્રીના જસદણના કુલદીપ ખવડ નામના કાઠી યુવાનની હત્યા અને અભીલવ ખાચરની હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં પકડાયેલા બે પોલીસમેન સહિત પાંચેય આરોપીઓના આજે ફરિયાદી અને નજરે જોનારાઓ સમક્ષ ઓળખ પરેડ કરાવાશે તેમજ હત્યામાં વપરાયેલી છરી એક સાહ બાદ આરોપી પોલીસમેને જયાં ફેંકી હતી ત્યાંથી … Read More

 • જેટ એરવેઝની રાજકોટ-મુંબઇ ફલાઇટના મુસાફરોને અંદાજે 4 કરોડ રિફંડ

  આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી જેટ એરવેઝ કંપનીની રાજકોટ–મુંબઈ ફલાઈટ રદ થવાના કારણે સૌરાષ્ટ્ર્રભરના અંદાજે ૮થી ૧૦ હજાર બુકીંગ વેકેશન સમયગાળામાં રદ થયા છે. જેટના મુસાફરો કેન્સલ થયેલા બુકીંગ પેટે રિફડં ચૂકવવાનું શરૂ થઈ ગયું છે જેમાં ૧૫થી ૨૦ દિવસ લેઈટ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે દોઢથી બે કરોડ રિફડં ચૂકવવામાં આવ્યું છે. યારે … Read More

 • default
  મા શકિત પાર્કમાં પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

  શહેરના સામાકાંઠે મોરબી રોડ પર આવેલ મા શકિત પાર્કમાં સગર મહિલાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી જવા પામી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ મોરબી રોડ પર આવેલ મા શકિત પાર્કમાં રહેતી હિરલબેન અશોકભાઈ બેલડિયા ઉ.વ.૩૧ નામની સગર મહિલાએ ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર પંખાના … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL