Rajkot Latest News

 • default
  રાજકોટના વી.બી.ઓડેદરા સહિત રાયના ૨૦ પીઆઈની બદલી

  રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા પીઆઈ વી.બી.ઓડેદરા સહિત રાયના ૨૦ પોલીસ ઈન્સ્પેકટરોની ગઈકાલે એક સામટી બદલીના ઓર્ડર થતાં પોલીસ બેડામાં ભારે ચર્ચા વ્યાપી ગઈ હતી. પીઆઈ ઓડેદરાને એન્ટી કરપ્શન બ્યુરોમાં નિમણૂક આપવામાં આવી છે. પીઆઈ ઓડેદરાને તાજેતરમાં જ રાજકોટમાં મુકવામાં આવ્યા બાદ પ્રથમ માલવિયાનગર પોલીસ મથક અને ત્યાર પછી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં … Read More

 • default
  પીપાવાવ પોર્ટમાં મલેશીયાથી આવેલા કન્ટેનરમાંથી ૪ કરોડની મોબાઇલ એસેસરીસ ઝડપી લેતું જામનગર કસ્ટ

  દેશમાં ચાઇનીઝ વસ્તુઓની ઘુષણખોરીનું પ્રમાણ વધવાના પગલે કસ્ટમ સહિતની એજન્સીઓ દ્રારા આ બાબતે ભારે સતર્કતા દાખવવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ ચાઇનાથી એકયા બીજી રીતે ભારતમાં તેમની આઇટમો પહોંચતી કરવા માટે અન્ય દેશોમાંથી ડીલવરી કરી ચીજવસ્તુઓ ઘુસાડવામાં આવતી હોવાની હકીકતના પગલે જામનગર કસ્ટમે પીપાવાવ પોર્ટ પર મલેશીયાથી આવેલા એક કન્ટેનર શંકાસ્પદ જણાતા તેનું સઘન … Read More

 • default
  ગુજરાત હાઇકોર્ટ જજ તરીકે પાંચ નામોને સુપ્રીમની મંજૂરી

  સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા અને જસ્ટિસ ચેલમેશ્વર અને જસ્ટિસ રંજન ગોગોઇના વડપણ હેઠળના કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના નવા જજ તરીકે પાંચ નામોની ભલામણ સ્વીકારી છે. યારે પાંચ નામોને ફગાવી દીધા છે. કોલેજિયમે એડવોકેટ ઉમેશ ત્રિવેદી, ગાંધીનગર જિલ્લાના જજ એ.સી. રાવ, અન્ય યુડિશિયલ ઓફિસરો વી.પી. પટેલ, વી.બી. માયાણી અને આશુતોષ ઠાકરના નામની ભલામણનો સ્વીકાર … Read More

 • default
  મોરબીની ડેમુ ટ્રેન સામખિયાળી સુધી લંબાવો, વેરાવળ–બાંદરા, પૂણે એકસપ્રેસને ભકિતનગર સ્ટોપ આપો

  રાજકોટ રેલવે ડિવિઝન ઓફિસ ખાતે આજે મળેલી નવરચિત રેલવે યુઝર્સ કન્સલટેટીવ કમિટીની બેઠકમાં મુખ્યત્વે સભ્યોએ મોરબીની ડેમુ ટ્રેનને સામખિયારી સુધી લંબાવવા તેમજ દ્રારકા અને કચ્છને ટ્રેનથી જોડવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. રાજકોટ ડીઆરયુસીસીની પ્રથમ બેઠક આજે સવારે ડીઆરએમ પી.બી. નિનાવેના અધ્યસ્થાને મળી હતી. જેમાં નવરચિત સલાહકાર સમિતિના કુલ ૧૨ સભ્યો પૈકી નવ સભ્યો હાજર … Read More

 • બે મહિલા પકડાવાની સાથે જ તોડબાજ યુવતી સહિતના ચાર શખસો ભૂગર્ભમાં

  મવડી ચોકડી પાસે આશિવાર્દ હોસ્પિટલ પાછળ રાજ રેસીડેન્સીમાં રહેતા અને ગાેંડલ રોડ પર કારખાનું ધરાવતા ગિરીશ પરસોતમભાઈ ભુત પાસેથી રૂા.10 લાખ પડાવવાનો તોડબાજ ગેંગનો કારસો ગઈકાલે નિષ્ફળ નિવડયો હતો. આ પ્રકરણમાં રંગેહાથ ઝડપાયેલી બે મહિલા બાદ મુખ્ય સુત્રધાર યુવતી સહિતના ચાર શખસોને પકડવા પોલીસે તપાસનો ધમધમાટ આગળ વધાર્યો છે. છ મહિના પહેલા ફેસબુક પર કારખાનેદારને … Read More

 • default
  પટેલ ઉધોગપતિના બેન્ક એકાઉન્ટમાંથી ગઠીયાએ ૫૪ લાખ ઉપાડી લીધા

  રાજકોટમાં આજી વસાહત વિસ્તારમાં આવેલ બેન્ક ઓફ બરોડાની શાખામાંથી ઉધોગપતિના રૂા.૫૪ લાખ ઉપાડી લઈ ઠગાઈ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે એસઓજી સ્ટાફે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ચીટરે મોબાઈલ સીમકાર્ડ બધં કરાવી ઉધોગપતિના બોગસ લાયસન્સ પરથી સુરતમાં વોડાફોનના રિટેઈલ શો–રૂમમાંથી મોબાઈલનું સીમકાર્ડ કઢાવી કલકત્તા, મધ્યપ્રદેશ, & Read More

 • default
  રાજકોટ જિલ્લા પંચાયતની તા.૧૭–મેના સામાન્ય સભા: એજન્ડા પ્રસિધ્ધ

  લાંબા સમયગાળા બાદ આગામી તા.૧૭–મેના રોજ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળનારી છે અને આ માટેનો એજન્ડા આજે પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની આ સામાન્ય સભામાં પ્રશ્નોત્તરીનો પ્રથમ એક કલાક રાખવામાં આવેલ છે. અગાઉ ખાસ સામાન્ય સભા મળી હતી અને તે પછી બજેટ માટેની સામાન્ય સભા હતી અને આ બન્ને સામાન્ય સભામાં પ્રશ્નોત્તરીનો … Read More

 • default
  રાજકોટના સણોસરા ગામે અકસ્માતે કૂવામાં પડી જતાં યુવાનનું મો

  રાજકોટના સણોસરા ગામે વાડીએ કૂવાના કાંઠે યુવાનનો પગ લપસી જતાં અકસ્માતે કૂવામાં પડી જતાં યુવાનનું સારવારમાં મોત નીપજયું હતું. બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ રાજકોટના સણોસરા ગામે રહેતો રામજી નાનાભાઈ રાવત ઉ.વ.૪૦ નામનો યુવાન ગઈકાલે સાંજે આઠ વાગ્યે અરવિંદભાઈ ઢોલરિયાની વાડીએ હતો ત્યારે કૂવાના કાંઠે પગ લપસી જતાં અકસ્માતે કૂવામાં પડી જતાં સારવારમાં સરકારી … Read More

 • default
  સમર્પણ શરાફી મંડળીને આપેલો ચેક પાછો ફરવાના કેસમાં આરોપીને બે વર્ષની કેદ, ૩.૬૦ લાખનો દંડ

  રાજકોટમાં સમર્પણ શરાફી સહકારી મંડળી લિ.માંથી ભરતભાઇ કરમશીભાઇ અણદાણી (રહે.ખોડીયાર પાર્ક શેરી નં.૩૨, જુના જકાતનાકા પાસે, રાજકોટ)એ દસ્તાવેજો રજૂ કરીને લોન મેળવી હતી. લોનની બાકી લેણી રકમ પરત ચુકવવા ભરતભાઇએ તા.૧૧–૪–૧૬ના રોજ રૂા.૩,૬૦,૪૭૦–નો ચેક આપેલ હતો જે ચેક રિર્ટન થતા ફરીયાદી તરફથી નોટીસ આપવામાં આવેલ જે નોટીસ આરોપીને બજી જવા છતાં રકમ ન ભરતા આરોપી … Read More

 • default
  જિલ્લા ગાર્ડન પાસે બે મહિલા સહિત ત્રણ પર ખૂની હુમલામાં એક ઝડપાયો

  જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્લોટમાં બે મહિલા સહિત ત્રણ પર ખુની હુમલો કરવાની ઘટનામાં પોલીસે બે સગા ભાઈઓ પૈકી એકની ધરપકડ કરી છે. ગત તા.૨૩ના રોજ જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્લોટમાં ઉપરોકત ઘટના બની હતી. જેમાં ઘાંચીવાડમાં રહેતા બે સગા ભાઈઓ ધર્મેશ ભનુભાઈ પરમાર તથા હિતેષ ભનુભાઈ પરમારે ગીતા નારણ ડાંગર, વિજય તથા નીશા નામની … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL