Rajkot Latest News

 • પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારા સહિત બેની ધરપકડ

  ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર પાછળ શ્રીરામ પાર્કમાં રહેતી 30 વર્ષની પરિણીતા પર તેના પિતરાઈ ભાઈના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાએ અહીના મહિલા પોલીસમાં ફરિયાદ નાેંધાઈ છે. આ કેસમાં પરિણીતાના પિતરાઈ ભાઈની પણ સંડોવણી સામે આવી છે. મહિલા પોલીસે ગણતરીની કલાકોમાં જ બન્ને આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. બનાવ વિશે પરિણીતાએ નાેંધાવેલી ફરિયાદ મુજબ તે … Read More

 • default
  રાજકોટના યુવાનોને નિરાશ કરતી મહાપાલિકા: તા.૧લી મેના નહીં યોજાય બોલિવૂડ સિંગર નાઈ

  રાજકોટ મહાપાલિકા દ્રારા પ્રતિ વર્ષ ચાર મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ ચારેય મ્યુઝિકલ નાઈટમાં બોલિવૂડના ખ્યાતનામ ગાયકોને પ્રતિ વર્ષ બોલાવવામાં આવતાં હોય છે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તા.૨૫ જાન્યુઆરી, ગુજરાત સ્થાપના દિનના રોજ તા.૧લી મે, સ્વાતંય પર્વની પૂર્વ સંધ્યાએ તા.૧૪ ઓગસ્ટ અને રાજકોટ મહાપાલિકાના સ્થાપના દિન તા.૧૯ નવેમ્બર સહિતના ચાર દિવસોએ … Read More

 • ‘આજકાલ’ ઓટો શોનું સમાપન: રાજકોટવાસીઓએ ખરીધા મોંઘેરા વાહનો

  રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ‘આજકાલ’ દૈનિક દ્રારા યોજાયેલા ‘ઓટો એકસલરેટર–૨૦૧૮’નું ગઈરાત્રે ભવ્ય સમાપન થયું હતું. તા.૨૦,૨૧ અને ૨૨ એમ ત્રણ દિવસ માટે યોજાયેલા આ ઓટો શોમાં રાજકોટવાસીઓએ ઘણો રસ દાખવ્યો હતો અને મોંઘેરા વાહનોની ખરીદી કરી ઓટો મોબાઈલ કંપનીઓને ખુશ કરી દીધી હતી. આ વખતના ઓટો શોમાં પ્રિમિયમ કાર અને પ્રિમિયમ બાઈક ઉપરાંત વિન્ટેજ કાર અને … Read More

 • default
  હોમિયોપેથી પ્રવેશ કૌભાંડમાં ડાંગર કોલેજના ૫ કર્મચારી સહિત ૮ની પૂછપરછ

  શહેરની સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં બી.એ.ડાંગર કોલેજના પ્રિન્સીપાલ, ડીન સહિતનાઓએ આચરેલા કૌભાંડમાં યુનિ. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન ડાંગર કોલેજના પાંચ કર્મચારી અને ત્રણ છાત્ર સહિત ૮ની પુછપરછ હાથ ધરી હતી. જેમાં અમે અસલી માર્કશીટ આપી હતી પણ પ્રિન્સીપાલે નકલી માર્કશીટનો ઉપયોગ કર્યેા હોવાનો ત્રણ વિધાર્થીએ આક્ષેપ કરતા તેમજ છેલ્લા ચાર … Read More

 • default
  રાજકોટ માર્કેટ યાર્ડમાં અનાજ–શાકભાજીની આવકમાં ઘટાડો

  રાજકોટ લોધિ અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા રાજકોટ માર્કેટયાર્ડમાં એપ્રિલ મહિનાના પ્રારંભે થતી આવકોની સરખામણીએ આજથી અનાજ અને શાકભાજીની આવકોમાં ઘટાડો થઇ ગયો છે. માર્કેટયાર્ડના અનાજ વિભાગના વેપારી વર્તુળોએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં લગળો પુર બહારમાં ખીલતા તેમજ ઉનાળાનો આકારો તાપ શરૂ થતાં આવકો ઘટી ગ Read More

 • default
  રાજકોટ માર્કેટ યાર્ડમાં અનાજ–શાકભાજીની આવકમાં ઘટાડો

  રાજકોટ લોધિ અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા રાજકોટ માર્કેટયાર્ડમાં એપ્રિલ મહિનાના પ્રારંભે થતી આવકોની સરખામણીએ આજથી અનાજ અને શાકભાજીની આવકોમાં ઘટાડો થઇ ગયો છે. માર્કેટયાર્ડના અનાજ વિભાગના વેપારી વર્તુળોએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં લગળો પુર બહારમાં ખીલતા તેમજ ઉનાળાનો આકારો તાપ શરૂ થતાં આવકો ઘટી ગ Read More

 • default
  સૌરાષ્ટ્ર્રના ૯ જિલ્લાના ચૂંટણી વિભાગના અધિકારીઓને કાલે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર તાલીમ અપાશે

  બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) માટે ચૂંટણીપંચે નવું મોબાઈલ એપ તૈયાર કરેલ છે તે સંદર્ભે આવતીકાલે સૌરાષ્ટ્ર્રના ૯ જિલ્લાના રિટનિગ ઓફિસરો અને આસીસ્ટન્ટ રિટનિગ ઓફિસરો (આર.ઓ. અને એ.આર.ઓ.)ને આવતીકાલે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર ખાસ તાલીમ આપવામાં આવશે. કેન્દ્ર અને રાય ચૂંટણીપંચના આદેશથી યોજાઈ રહેલા તાલીમના આવતીકાલના કાર્યક્રમમાં દિલ્હી અને ગાંધીનગરથી ખાસ ટ્રેનર આવશે અને તમામ અધિકારી Read More

 • default
  લેબર કોર્ટની જજની કાર્યપધ્ધતિના વિરોધમાં વકીલો દ્રારા ધરણાં–આંદોલન: સૂત્રોચ્ચાર, દેખાવો

  રાજકોટની મજૂર અદાલતમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદાસ્પદ બનેલા ન્યાયધીશ બી.ડી. પરમારની શંકાયુકત કાર્યપધ્ધતિના વિરોધમાં લેબર લોઝ પ્રેકિટશનર્સ એસો. દ્રારા ચાલતી લડતમાં આજે કોર્ટ સંકૂલ ખાતે ધરણાં છાવણીમાં સૂત્રોચ્ચાર અને દેખાવો થયા હતા. લેબર લોઝ પ્રેકિટશનર્સ એસો.ના પ્રમુખ દીપેશ છાયા અને સેક્રેટરી અશોક ગોસાઈના જણાવ્યા મુજબ રાજકોટ ખાતે મજૂર અદાલતમાં ન્યાયધીશ તરીકે સિવિલ કોર્ટમ Read More

 • default
  ચેમ્બરમાંથી ‘શાહ’ની વિદાય બાદ ‘મોદી’ની આંગળીએ ‘દોશી’નો પ્રવેશ

  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રની ૬પ વર્ષ જુની પ્રતિીત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કારોબારી સમિતિમાંથી પૂર્વ પ્રમુખ સમીર શાહે રાજીનામુ આપ્યા બાદ જૈન શ્રેી ઉપેન મોદીની આંગળીએ કારોબારી સમિતિના સભ્ય પદે મુકેશ દોશીનો પ્રવેશ થયો છે. મહત્વપૂર્ણ છે કે ચેમ્બરની ચૂંટણીમાં પડદા પાછળથી મુકેશ દોશીએ સક્રિય યોગદાન આપ્યું હતું ! વધુમાં આ … Read More

 • default
  ‘મારા લવ માટે મરું છું’ લખીને ધો.૯ની વિધાર્થિનીનો આપઘાત

  વાલ્કેશ સોસાયટીમાં રહેતી ધો.૯ની વિધાર્થિનીએ ગત રાત્રે તેના ઘરે છતના હક સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. નાની ઉંમરે જ તેની વયના તરુણના પ્રેમમાં પડયા બાદ કોઈ કારણે તેણે અચાનક મૃત્યુનો માર્ગ અપનાવી લીધો હતો. પોલીસે જણાવ્યું કે, આ બનાવમાં વાલ્કેશ્ર્વર સોસાયટી શેરી નં.૪માં રહેતી પાયલ જેન્તીભાઈ જોશી … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL